________________
૨૨૧
અંતગડદસા” વર્ગ-૫, અ.૧ થી ૧૦
વર્ગ-૫-અધ્યયન-૧ થી ૧૦ [.૧૮- – ઉપોદ્ભાત, દશ અધ્યયનોના નામ, દ્વારિકાનગરી -.૨૨] – શ્રીકૃષ્ણ રાજા, પદ્માવતી રાણી, ભ, અરિષ્ટનેમિ
– દ્વારિકા વિનાશનો પ્રશ્નોત્તર, શ્રીકૃષ્ણની ચિંતા - પ્રવજયા અશક્ય, ભ૦ની ભવિષ્યવાણી, શ્રીકૃષ્ણ આગામી ચોવિસીના બારમા તીર્થંકર થશે - દ્વારિકા વિનાશ કથન અને પ્રજાજનોને પ્રવજ્યા પ્રેરણા – પરિવાર સંરક્ષણ, દીક્ષા મહોત્સવ કૃષ્ણ કરશે – પદ્માવતી રાણીની દીક્ષા, તપ, સંલેખના, મોક્ષ – ગોરી, ગંધારી, લક્ષ્મણા, સસીમા, જાંબવતી, સત્યભામા, રુકમણી, મૂલશ્રી, મૂલદત્તક એ દશ અધ્યયન, દીક્ષાદિ સર્ષે પદ્માવતી મુજબ
વર્ગ-દ-અધ્યયન-૧ થી ૧૪ [.૨૪- – ઉપોદ્ધાત, સોળ અધ્યયનના નામ, મકાતિ અધ્યયન -.૨૬] – મકાંતિ ગાથાપતિ, વૈરાગ્ય, દીક્ષા, અધ્યયન
– ગુણરત્નતપ, વિપુલ ગિરિપર મોક્ષ પ્રાપ્તિ
- કિંકર્મ અધ્યયન, વર્ણન મંકાતિ મુજબ [.૨૭] –મુદ્ર પાણી અધ્યયન, અર્જુન માળી, બંઘુમતી
– મુદગર પાણી યક્ષાયતન, હજાર પલનો મુદ્ગર – લલિતા ટોળકી, અર્જુન બંધુમતીના ફૂલ વીણવા જવું – બંધુમતી ભાર્યા સહિત અર્જુન દ્વારા યક્ષ પૂજા – લલિતા ટોળકી દ્વારા અર્જુનને બંધન, બંધુમતી સાથે ભોગ – અર્જુનની યક્ષને પ્રાર્થના, અર્જુન દ્વારા સાતેની હત્યા - છ માસ પર્યત છ પુરુષ, એક સ્ત્રીનો ઘાત – ભ૦ મહાવીરને વંદનાર્થે સુદર્શનનું ગમન –માર્ગમાં અર્જુનનો ઉપસર્ગ, સુદર્શનનો કાયોત્સર્ગ - ઉપસર્ગ નિવૃત્તિ, સુદર્શન-અર્જુનનું ભગવદ્ વંદનાર્થે જવું,
ધર્મશ્રવણ, અર્જુનની દીક્ષા, તપ
– અર્જુનને પરીષહ, સંલેખના, મોક્ષ [.૨૮- કાશ્યપ, ક્ષેમક, વૃતિધર, કૈલાશ, હરિચંદન, આદિ - ૩૮] અગિયાર ગાથાપતિ, થોડા ફેરફાર સાથે પૂર્વવત્ વર્ણન