________________
૨૨૦
- ૩૮ - આગમ વિષય-દર્શન અધ્યયન-૮-“ગજમાલ” [૧૩] – દ્વારિકા નગરી, ભ, અરિષ્ટનેમિ, છ સહોદર શિષ્યો
– માવજીવન છઠ્ઠ તપ, ત્રણ સંઘાટકરૂપે ભિક્ષાર્થગમન - ત્રણે સંઘાટકોનું ક્રમશઃ દેવકીના ઘરે જવું – દેવકીનો સંદેહ અને સંદેહનિવૃત્તિ – અતિમુક્ત મુનિની ભવિષ્યવાણી હતી કે દેવકીને સમાન - રૂપવાળા આઠ પુત્રો થશે, દેવકીનું ભ૦ અરિષ્ટનેમિ પાસે જવું
ભગવંત દ્વારા સર્વ વૃત્તાંતથી સમાધાન – દેવકીરાણીને આર્તધ્યાન, શ્રીકૃષ્ણનું આશ્વાસન – શ્રી કૃષ્ણનો અઠ્ઠમ તપ, હરિણેગમેષી દેવ સાધના – ગજસુકુમારનો જન્મ (શેષ વર્ણન મેઘકુમારવ) – સોમિલ બ્રાહ્મણ, સોમાપુત્રી, ગજસુકુમાર માટે યાચના – ભ. અરિષ્ટનેમિનું સમવસરણ, વાણી શ્રવણ - ગજસુકુમારને વૈરાગ્ય, તેનો રાજ્યાભિષેક, દીક્ષા - દીક્ષા દિને જ ભગવદ્ આજ્ઞાથી રાત્રિ મહાપ્રતિમા – સોમિલ દ્વારા મરણાંત ઉપસર્ગ, કેવલજ્ઞાન, મોક્ષ – ગજસુકુમાર મુનિ વિશે શ્રીકૃષ્ણની પૃચ્છા - ભદ્વારા સર્વ વૃત્તાંત કથન, માર્ગમાં સોમિલને જોવો - સોમિલનું મૃત્યુ, ભૂમિશુદ્ધિ
(૩) અધ્યયન-૯ થી ૧૩ [૧૪] – ઉપોદ્યાત, બળદેવ, ધારિણી, સુમુખપુત્ર
– ૫૦ કન્યા સાથે લગ્ન, વૈરાગ્ય, દીક્ષા, શ્રમણજીવન, - શત્રુંજય પર્વતે અંતિમ સાધના, મોક્ષ - દુર્ગખ, કૂપદારક, દારૂક, અનાવૃષ્ટી કુમારો – ચારે અધ્યયનનું વર્ણન સુમુખવત્
-X —X -
વર્ગ-૪-અધ્યયન-૧ થી ૧૦ [.૧૫- –ઉપદ્યાત, દશ અધ્યયનો નામ, જાલિ વગેરે -.૧૭] – દ્વારિકા, વસુદેવ રાજા, જલિ, મયાલિ, ઉવયાલિ,
પુરિસસેન, વારિસેણકુમાર, બાકી પૂર્વવત્ – શ્રીકૃષ્ણ પૂત્રો-પ્રદ્યુમ્ન, શાંબ-બાકી પૂર્વવત્ – અનિરુદ્ધ, સત્યનેમિ, દઢનેમિ, બાકી પૂર્વવત્