SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ “અંતગડદસા” વર્ગ-૧, અ.૧ ૨૧૯ ૮ અંતગડ દસા-અંગસૂત્ર-૮-ષિયાનુક્રમ વર્ગ-૧ અધ્યયન-૧-“ગૌતમ” [..૧- – ઉપોદ્ભાત, દશ અધ્યયનોના નામ, -..૫] – આરંભ, દ્વારિકા વર્ણન, રૈવતક પર્વત, અશોક વૃક્ષ – કૃષ્ણ વાસુદેવ અને તેનો રાજ પરિવાર – અંધકવૃષ્ણિ રાજા, ધારિણી રાણીને સ્વપ્ન, બાળકજન્મ – ગૌતમ નામ, આઠ કન્યા સાથે વિવાહ, વૈરાગ્ય – ભ, અરિષ્ટનેમિ પાસે દીક્ષા, અભ્યાસ, તપ, આરાધના – શત્રુંજયે માસિક સંલેખના, શ્રમણ પર્યાય, નિર્વાણ અધ્યયન-૨ થી ૧૦ [..] - સમુદ્ર આદિ નવ અધ્યયનો, વર્ણન પૂર્વવત્ —X—X— વર્ગ-ર- અધ્યયન-૧ થી ૮ [..૭- - દ્વારિકા નગરી, અંધક વિષ્ણુ રાજા, આઠ પુત્રો -..૯] – અક્ષોભ આદિ આઠ અધ્યયનો, વર્ણન પૂર્વવત્ –x—X— વર્ગ-૩ અધ્યયન-૧- “અનીશ” [૧૦] - તેર અધ્યયનો નામ, અધ્યયન ઉપોદ્યાત – ભક્િલપુર, નાગ ગાથાપતિ, સુલસાભાર્યા, અનિયસકુમાર – અનિયસકુમારના બત્રીશ કન્યા સાથે લગ્નાદિ - ભ. અરિષ્ટનેમિ પાસે અનીય કુમારની દીક્ષા, અધ્યયન, સંલેખના, શત્રુંજયે મુક્તિ (૩) અધ્યયન-૨ થી ૬ [.૧૧] – અનંતસેનથી શત્રુસેન અધ્યયન-પૂર્વવત્ (૩) અધ્યયન-૭-“ચારણ” [૧૨] – દ્વારિકા, વસુદેવ રાજા, ધારિણી રાણી, સારણકુમાર – ૫૦ કન્યા સાથે લગ્ન, દીક્ષા, સંલેખના, શત્રુંજયે મોક્ષ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy