________________
૨૧૮
૭ - આગમ વિષય-દર્શન [૪૪] - ભ. દ્વારા યુક્તિયુક્તપણે નિયતિવાત ખંડન
– સદાલપુત્રને બોધ, ભ૦ દ્વારા પર્ષદાને ધર્મ દેશના [૪૫] સદાલપુત્ર અને અગ્નિમિત્રાભાર્થી દ્વારા વ્રતગ્રહણ [૪] – સદાલપુત્રને આજીવિકો પાસક કરવા ગોશાલકનું જવું
– ભ૦ મહાવીર સાથે વાદ માટે ગોશાલકને શ્રાવકની પ્રેરણા
– ગોશાલક દ્વારા તે સામર્થન હોવાનું કથન [.૪૭] – સદાલપુત્રનો શ્રમણોપાસક પર્યાય, ધર્મારાધના
– દેવ દ્વારા પરીક્ષા, સર્વપુત્રના વધનું દશ્ય, – સદાલપુત્રની દઢતા, અગ્નિમિત્રાભાર્યાના વધની ધમકીથી વિચલિત થવું, પત્ની દ્વારા સાંત્વન –શેષ ચુલની પિતા વતુ, દેવગતિ, મોક્ષ
અધ્યયન-૮- “મહાશતક* [.૪૮] – મહાશતક ગાથાપતિ, સંપત્તિ, રેવતી આદિ તેર પત્ની [૪૯] – ભ૦ મહાવીર પાસે મહાશતકનું વ્રત ગ્રહણ [૫૦] – રેવતી દ્વારા બારે સ્ત્રીની હત્યા, દારૂ-માંસાસક્ત [૫૧] – રેવતી દ્વારા વાછરડાના માંસનું નિત્ય ભોજન [.પ૨] – મહાશતકનો શ્રમણો પાસક પર્યાય, ધર્મારાધના
– કામક રેવતીનો પૌષધ સ્થિત મહાશતક ને અનુકૂળ
ઉપસર્ગ, કામભોગ પ્રાર્થના [.પ૩- – મહાશતકની નિશ્ચલતા, પ્રતિમા આરાધના, - ૫૪] – અવધિજ્ઞાન, મત્તઉન્મત્ત રેવતીનું પૌષધશાળે
આવવું, કામભોગ પ્રાર્થના, રેવતીને કટુ વચનો
– અલસક વ્યાધિ પીડિત રેવતીનું મૃત્યુ, નરકગતિ [.પપ – ભ0 આજ્ઞાથી મહાશતકે કરેલ પ્રાયશ્ચિત - પદ] શ્રમણોપાસક જીવન, દેવગતિ, યાવત્ મોક્ષ
અધ્યયન-૯-નંદિની પિતા [૫૭] નંદિની પિતા શ્રાવક, શેષ કથન આનંદની જેમ
અધ્યયન-૧૦-“લેઇયાપિતા" [૫૮-૭૨] લેઈયાપિતા, શેષ કથન આનંદ વત્, ઉપસંહાર
[] “ઉવાસગદસા” - અંગસૂત્ર-૭-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ