________________
૨૧૭
“ઉવાસગદસા” અ.૪
અધ્યયન-૪-“સુરાદેવ” [૩૨] – ઉપોદ્ઘાત, સુરાદેવ ગૃહપતિ, તેની સંપત્તિ,
ભo પાસે શ્રાવકધર્મ સ્વીકાર, ધર્મ આરાધના - દેવ પરીક્ષા, ત્રણ પુત્રનું વધદશ્ય, સુરાદેવની દઢતા
– સોળ રોગ ઉત્પન્ન કરવાની, મૃત્યુની ધમકી [૩૩] – સુરાદેવની વિચલિતતા, ઘન્યા ભાર્યાનુ આશ્વાસન - શેષ ચુલની પિતાવ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ
અધ્યયન-૫-“ચુલ્લશતક' [૩૪] – ગુલ્લશતક ગૃહપતિ, તેની સંપત્તિ, બહુલા ભાર્યા
– ભ૦ પાસે વ્રત ગ્રહણ, શેષ કથન કામદેવ વત્ [૩૫] – દેવ ઉપસર્ગ, પુત્ર હત્યા ધમકી, શ્રાવકની દઢતા
– સર્વ સંપત્તિ ફેંકવાની ધમકી, શ્રાવક વિચલિત
– ભાર્યાનું આશ્વાસન, શેષ સુરાદેવ મુજબ [૩] – દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મોક્ષ
અધ્યયન-૬-“કુંડકોલિક' [૩૭] કુંડકોલિક ગાથાપતિ, તેની સંપત્તિ, શ્રાવક વ્રત [૩૮] – ધર્મારાધના, દેવપરીક્ષા, ગોશાલકના નિયતિવાદની પ્રશંસા,
ભ, મહાવીરના પુરુષાર્થવાદની અવજ્ઞા - કુંડકોલિક દ્વારા નિયતિવાદ ખંડન, પુરુષાર્થવાદ સ્થાપન
–દેવનું ગમન, ભ૦નું સમવસરણ, કંડકોલિકનું જવું [૩૯] ભત્ર દ્વારા કંડકોલિકની પ્રશંસા, શ્રમણાદિને બોધ [.૪૦] – કંડકોલિકનો શ્રમણોપાસક પર્યાય, ધર્મજાગરણ, – ઉપાસક પ્રતિમા પાલન, દેવગતિ થાવ મોક્ષ
- અધ્યયન-૭- “સદાલપુત્ર” [.૪૧] – આજીવિકો પાસક સદાલપુત્ર કુંભાર, તેની સંપત્તિ, [૪૨] – આજીવિક ઘર્મારાધના, દેવ દ્વારા મહાસાહન અરિહંતની
ઉપાસના માટે પ્રેરણા, સદ્દાલ પુત્રને ગૌશલકના
આવવાની ભ્રાંતિ, નિમંત્રણા વિચાર [૪૩] – ભ૦ મહાવીરનું આગમન, સદ્દાલપુત્રનું ત્યાં જવું
– ધર્મશ્રવણ, દેવાગમન વૃત્તાંત, ભવને નિમંત્રણ