________________
૨૧૬
૧/ - આગમ વિષય-દર્શન – આનંદને અવધિજ્ઞાનોત્પત્તિ, અવધિ વિષયક્ષેત્ર [૧૭] - ભ. મહાવીરનું પુનરાગમન, ગૌતમ સ્વામી પરીચય
– ગૌતમ દિનચર્યા, ભિક્ષાર્થે ગમન, આનંદ વિશે શ્રુતિ [૧૮] – આનંદ દ્વારા ગૌતમને ભાવ વંદન, અવધિની વાત,
- ગૌતમને સંદેહ, ભત્ર દ્વારા સમાધાન, ક્ષમાયાચના [૧૯] – આનંદનો શ્રમણોપાસક પર્યાય, પ્રતિમા આરાધના, – અનશન, આલોચાનાદિ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ
અધ્યયન-૨-“કામદેવ” [૨૦] – ઉપોદ્ઘાત, કામદેવ ગૃહપતિ, સંપત્તિ, શ્રાવક વ્રત [.૨૧- – મિથ્યાદષ્ટિ દેવ ઉપસર્ગ, પિશાચરૂપ વર્ણન -.૨૩] – પિશાચ રૂપે કામદેવની પરીક્ષા, કામદેવની દઢતા [૨૪- - દેવ દ્વારા-હાથી, સર્પ, રૂપે કામદેવની પરીક્ષા - ૨૫] – કામદેવની દઢતા, દેવ દ્વારા પ્રશંસા, સ્વરૂપદર્શન [૨] ભ૦ મહાવીરનું આગમન, કામદેવનું દર્શનાર્થે જવું [૨૭] – કામદેવને ઉપસર્ગ સંબંધિ પૃચ્છા, કામદેવની
દઢતાનું વર્ણન, ભo દ્વારા શ્રમણોને હિતશીલા. [.૨૮] - કામદેવ દ્વારા શ્રાવક પ્રતિમા આરાધના
– શ્રમણોપાસક પર્યાય, સંલેખના, દેવગતિ, સ્થિતિ – ગૌતમનો પ્રશ્ન, કામદેવનો પછી મહાવિદેહે મોક્ષ
અધ્યયન-૩- “ચુલનીપિતા” [.૨૯] – ઉપોદ્ઘાત, ચલનિપિતા, તેની સંપત્તિ
– ભ૦ મહાવીર પાસે શ્રાવકવ્રત ગ્રહણ, આરાધના – દેવ ઉપસર્ગ, ચલનીપિતાની દઢતા, મોટા પુત્રને -
મારવાની ધમકી, વધ દશ્ય, ચુલનીની દઢતા – વચલા અને નાના પુત્રનું પણ વધુ દશ્ય
– માતાને મારવાની, લોહી છાંટવાની ધમકી [૩૦] – ચુલની પિતાનું વિચલત થવું, દેવ-અદશ્ય
– માતાનું ચુલનીપિતાને આશ્વાસન, આલોચના -
પ્રતિક્રમણ કરવા પ્રેરણા, આલોચનાદિ ગ્રહણ [.૩૧] - ચુલનીપિતા દ્વારા પ્રતિમા આરાધના
– દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મુક્તિ