________________
૨૧૫
“ઉવાસગદસા” અ.૧ |ઉવાસગ-દસા-અંગસૂત્ર-૭-વિષચાનકમ
અધ્યયન-૧-“આનંદ” [..૧] ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય-વર્ણન (ઉવવાઈસાક્ષી) [૨] આર્ય સુધર્માને આર્ય જંબૂનો પ્રશ્ન (ઉપોદ્ધાત) [..૩] દશ અધ્યયનો નામ-આનંદ, કામદેવાદિ [..૪– વાણિજ્ય ગ્રામ, આનંદ ગાથાપતિ, તેની સંપત્તિ -..૫] - ચાર વ્રજ, આનંદનું જીવન, શિવાનંદા પત્ની
– કોલ્લાક સન્નિવેશ, આનંદનો સ્વજન વર્ગ
– ભ૦ મહાવીરનું આગમન, આનંદનું ગમન, વંદન [.. - પર્ષદાનું જવું, આનંદની શ્રદ્ધાદિ, દીક્ષા-અસમર્થ -..૭] – શ્રાવકના વ્રત ગ્રહણ માટે અભિલાષા [..૮] – સ્થૂલ પ્રાણાતિપાત આદિ વ્રતનું ગ્રહણ
– બારે વ્રતના પ્રત્યાખ્યાનનું સુંદર વર્ણન – તદ્અંતર્ગત ક્ષેત્રવાસ્તુ, શકટ, વાહન પરિમાણ – ઉપવસ્ત્ર, દાતણ, ફળ, અશ્વેગ, ઉબટન, સ્નાન, વસ્ત્ર, વિલેપન, પુષ્પ, આભરણ, ધૂપ, ભોજન, ભસ્થ, ઓદન, સૂપ, વૃત, શાક, મધુર પદાર્થ,
વ્યંજન, પાણી, મુખવાસપરિમાણ પ્રત્યાખ્યાન [.૯] – સમ્યકત્વ, પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત,
સંલેખના વિષયક પાંચ-પાંચ અતિચાર કથન
– તદ્ અંતર્ગત્ પંદર પ્રકારે કર્માદાન નામ [૧૦] – આનંદ દ્વારા શ્રાવકવ્રત સ્વીકાર, સમ્યકત્વ ગ્રહણ
– સમ્યકત્વના છ આગાર, શિવાનંદાને પ્રેરણા [૧૧] ભ૦ પાસે શિવાનંદા દ્વારા વ્રત સ્વીકાર [૧૨] – ગૌતમનો પ્રશ્ન, આનંદ દીક્ષા લેશે નહીં
– સૌધર્મ દેવલોકે અરુણાભ વિમાને દેવ [.૧૩ આનંદનું જ્ઞાનાર્જન, પતી-પત્નીનું જીવન [.૧૪- – આનંદનું ઘર્મ જાગરણ, પૌષધનો સંકલ્પ - ૧૫] – પૌષધશાળામાં પૌષધ આરાધના, પ્રતિમાં ગ્રહણ [૧] – શ્રાવકની અગિયાર પ્રતિમાની આરાધના,
- તપકૃશકાયા, ધર્મ જાગરિકા, મારણાંતિક સંલેખના