________________
૨૧૧
નાયાધમ્મકહા” હૃ.૧, અ.૧૬
– ભવે નેમિનાથ સુરાષ્ટમાં હોવાની શ્રુતિ – સ્થવિર આજ્ઞાથી ભવને વંદનાર્થે વિહાર – પાંડવ મુનિને ભટના નિર્વાણના સમાચાર – પાંડવ મુનિની શત્રુંજયે અંતિમ આરાઘના, નિર્વાણ
- દ્રૌપદીની અંતિમ આરાધના, દેવ, ગતિ [૧૮૩] દ્રૌપદી દેવની સ્થિતિ, મહાવિદેહે મોક્ષ
(૧) અધ્યયન-૧૦- “અશ્વ” [૧૮૪] – ઉપોદ્યાત, નૌકાવણિકની વ્યાપાર યાત્રા
– અકાલ વાયુ, નિર્યામકનું હતપ્રભ થવું – ઈન્દ્રાદિક પૂજા, કાલિક દ્વીપે પહોંચવું – કાલિક દ્વીપે સોના રૂપાની ખાણ અને અશ્વરત્નો
– સોના રૂપાદિ બહુમૂલ્ય પદાર્થ સાથે હસ્તશીર્ષનગરે [૧૯૫] – કાલિક દ્વીપના અશ્વરત્ન વિશે રાજાને નિવેદન
– રાજાજ્ઞાથી શબ્દાદિ આસક્તિ પદાર્થ સાથે લઈ
અશ્વરત્ન લેવા નૌકાવણિકે કાલિકીપે [૧૮] – શબ્દાદિ-પદાર્થોમાં આસક્ત અશ્વો પકડાવા
– અશ્વમર્દકો દ્વારા ઘોડાને બંધન, અશ્વ શીક્ષા
- ભવ દ્વારા કથા-બોધ, આસક્તિથી દુઃખ વૃદ્ધિ [૧૮૭– – પાંચ ઇન્દ્રિયની આસક્તિના કટુ ફળોનું વર્ણન -૨૦] – અનાસક્તિથી વસારૂંમરણ ન આવે [૨૦] - ઉપસંહાર વાક્ય
(૧) અધ્યયન-૧૮-“સુંસમા” [૨૮] - ઉપોદ્ધાત, ધન્ય સાર્થવાહ, સુંસમા પુત્રી, દાસિપુત્ર ચિલાતી
– ચિલાતી સુંસમાને સાચવવી, ખોટા કરતૂતો, ચોરી કાર્ય [૨૯] – ચિલાતીને કાઢી મુકવો, સિંહગુફા પલ્લી, વિજયચોર
– ચિલાત, વિજય ચોરનો શિષ્ય બન્યો, ઉત્તરાધિકારી થયો [૧૦] – ચિલાતનું પાંચસો ચોર સાથે ધન્ય સાર્થવાહને ઘરે જવું
ત્યાં ચોરી, સુંસમાનું અપહરણ, સિંહગુફા-પ્રયાણ [૧૧] – ધન્ય, તેના પાંચ પુત્રો, ગ્રામ રક્ષક દ્વારા પીછો કરવો
– ઉદ્વિગ્ન ચિલાત દ્વારા સુંસમાનું માથું કાપવું