________________
૨૧૦
૧/-/૧૬ - આગમ વિષય-દર્શન [૧૭૩] હસ્તિનાપુરે આગમન, ઉત્સવ આદિ વિધિ (૧૭૪] કચ્છલ નારદનું આગમન, તેનો સત્કારાદિ [૧૭૫] - દ્રૌપદી દ્વારા અસંયમી નારદનો અનાદર
- દ્રૌપદીનો બદલો લેવા નારદનો સંકલ્પ – ધાતકીખંડે અમરકંકામાં પદ્મનાભ રાજા - નારદનું ત્યાં ગમન, દ્રૌપદીનું રૂપ વર્ણન - મિત્ર દેવની મદદથી દ્રૌપદીનું અપહરણ
– દ્રૌપદી દ્વારા તપ આરંભ [૧૭] - દ્રૌપદીની શોધખોળ, કુંતીની કૃષ્ણને પ્રાર્થના
- નારદનું કૃષ્ણ પાસે આવવું, દ્રૌપદીના સમાચાર – કૃષ્ણ અને પાંડવોનું સસૈન્ય વૈતાલી ગમન – કૃષ્ણનો અઠ્ઠમ તપ અને સુસ્થિત દેવ સાધના – કૃષ્ણ અને પાંડવોનું અમરકંકા પહોંચવું – પદ્મનાભ સાથે પાંડવો અને કૃષ્ણનું યુદ્ધ
- દ્રૌપદી સાથે પાંડવ અને કૃષ્ણનું ભરતે પ્રયાણ [૧૭૭] – ધાતકી ખંડ પૂર્વાર્ધ, ભરતક્ષેત્ર, કપિલ વાસુદેવ
– ભ૦ મુનિસુવ્રતનું સમવસરણ, વાસુદેવની જિજ્ઞાસા, - ભવ દ્વારા સમાધાન, એક ક્ષેત્રમાં એક સાથે બે અરિહંત,
ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ મળે નહીં
– શ્રીકૃષ્ણ અને કપિલ વાસુદેવનો શંખનાદ [૧૭૮] – પાંડવોનો હોડી દ્વારા ગંગા પાર, કૃષ્ણની બળ પરીક્ષા હેતુ
હોડી પાછી ન મોકલવી, ક્રુદ્ધ કૃષ્ણ દ્વારા પાંડવોનો રથ ચૂર્ણ, દેશનિકાલ, રથમઈન તીર્થ
– કૃષ્ણનું દ્વારિકા આગમન [૧૭] – પાંડવોને હસ્તિનાપુર આગમન, વૃત્તાંત કથન
– પાંડુ રાજા, કુંતીનું દ્વારિકા ગમન
– પાંડુ મથુરા બનાવવી, ત્યાં પાંડવોનો નિવાસ [૧૮] – દ્રૌપદીને પાંડસેન નામે પુત્ર જન્મ, અભ્યાસાદિ
- સ્થવિરો પાસે ધર્મ શ્રવણ, પાંડવોની દીક્ષા
– ચૌદપૂર્વ અધ્યયન, તપશ્ચર્યા [૧૮૧] દ્રૌપદીની દીક્ષા, અગિયાર અંગ અભ્યાસ, તપ [૧૮૨] – પાંડુ મથુરાથી પાંડવોનો સહસ્રામ્રવન વિહાર