________________
“નાયાધમ્મકહા” હૃ.૧, અ.
૨૦૯ – ભવેનો કથા-બોધ-કામભોગા સક્તિથી ભવભ્રમણ – સ્થવિરો પાસે ધન્યની દીક્ષા, અભ્યાસ, સંયમ, અનશન, મોક્ષ
(૧) અધ્યયન-૧દ“અવરકંકા”
T
[૧૧૮] ઉપદ્યાત, નાગશ્રી બ્રાહ્મણી, કડવાતુંબડાનું શાક [૧૫] - ધર્મચિ અણગાર, માસક્ષમણ, જીવન-કવન
– પારણે નાગશ્રી દ્વારા કડવા તુંબડાના શાકનું દાન – ધર્મ ઘોષ સ્થવિરને ગૌચરી દેખાડવી, શાકની પરીક્ષા,
ખાવાનો નિષેધ, પરઠવવા આદેશ - શાકની એક બુંદ પરઠવવી, હજારો કીડીનું મોત – હિંસાથી વ્યથીત મુનિને શાક ખાવાથી વેદના – મુનિની અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ
– સર્વાર્થસિદ્ધ ઉપપાત, મહાવિદેહે મોક્ષ [ ૧૦] - નાગશ્રીની નિંદા, ઘરમાંથી કાઢી મુકવી
– સોળ રોગ ઉત્પત્તિ, દુર્ગતિ, ભવભ્રમણ [૧૧] સુકુમાલિકા રૂપે ઉત્પત્તિ, યૌવન પ્રાપ્તિ [૧૨-– સાગરપુત્ર સાથે વિવાહ, અનિષ્ટ સ્પર્શથી સાગરનું-૧૬૫] ગૃહાગમન, ભિખારીને સોંપવી, ભિખારી પલાયન,
– સુકુમાલિકાની દાન અભિરુચી, ગોપાલિકા આર્યા પાસે
દીક્ષા, ગામ બહાર આતાપના, છઠ્ઠ તપ [૧૬] લલિતા ટોળકી, દેવદત્તા ગણિકા સાથે ભોગ લીલા,
સુકુમાલિકા સાધ્વી દ્વારા કામભોગ-નિયાણું [ ૧૭] – સુકુમાલિક આર્યાનું શરીરબકુશ થવું,
– ગોપાલિકા આર્યાનો નિષેધ, સ્વતંત્ર વિહાર
– આલોચનાદિ રહિત મૃત્યુ, દેવગણિકા થવું [૧૬૮] – દ્રુપદ રાજાની દ્રૌપદી નામે પુત્રી રૂપે જન્મ [૧૬૯-– સ્વયંવર રચના, વિવિધ રાજ્ય દૂત પ્રેષણ -૧૭૦] – સ્વયંવર મંડપમાં અનેક રાજાનું આગમન [૧૭૧] – દ્રોપદીનું સ્નાન, જિન પૂજા, અંતઃ પુરગમન [૧૭૨] – દ્રોપદીનો સ્વયંવર મંડપમાં પ્રવેશ, પાંચ પાંડવ
સાથે લગ્ન, પ્રીતિદાન, વિદાય