________________
૨૧૨
૧/-/૧૮ - આગમ વિષય-દર્શન – ભૂખ્યા તરસ્યા ચિલાતનું માર્ગમાં જ બાળમૃત્યુ - ભ૦નો કથા-બોધ, ઔદારિક શરીર મોહથી ભવભ્રમણ – ભૂખ્યા-તરસ્યા ઘન્ય અને તેના પુત્રો દ્વારા સુંસમાના
મૃત કલેવરને ખાવું, રાજગૃહી પાછું આવવું [૧૨] – ભ૦ મહાવીરનું સમવસરણ, ઘન્યનું ઘર્મશ્રવણ,
પ્રવજ્યા, અધ્યયન, સંલેખના, દેવગતિ, મોક્ષ – ભાનો કથાબોઘ-આહાર લોલુપતા ત્યાગથી મોક્ષ
(૧) અધ્યયન-૧૯-“પુંડરીક” [૨૧૩] – ઉપોદ્ઘાત, પુંડરીકિણી રાજધાની, પુંડરીક-કંડરીકુમાર
-મહાપદ્મની દીક્ષા, નિર્વાણ, પુંડરીક રાજા, કંડરીક યુવરાજ [૨૧૪] - વિરપાસે પુંડરીક-કંડરીકનું જવું, ઘર્મ શ્રવણ
– કંડરીકની દીક્ષા, પુંડરીકનું શ્રાવકત્વ, [૧૫] - પિત્તદાહ પીડિત કંડરીકનું ચિકિત્સાર્થે પુનરાગમન,
- સ્વથ્ય લાભ, મનોજ્ઞ પદાર્થે આસક્તિ
– પુંડરીક દ્વારા કંડરીકને બોધ, ન માનતા રાજ્યદાન [૨૧] પુંડરીકની સ્વયં પ્રવજ્યા, ચતુર્યામ ધર્મ, અભિગ્રહ [૧૧૭] – કંડરીકને પિત્તજ્વર, મૃત્યુ, સાતમીનરક ગતિ [૧૮] – પુંડરીક અણગારની અંતિમ આરાધના, સર્વાર્થસિદ્ધ
વિમાને ઉપપાત, મહાવિદેહે મોક્ષ
– ભ૦ દ્વારા કથા-બોધ, અનાસક્તિનું ફળ, મોક્ષ [૧૯] – ઉપસંહાર વાક્ય
-X —X—
સુતરકલ્પ-૨ કી (૨) વર્ગ-૧- “ચમરેન્દ્ર અગમહિષી”
() (૧) અધ્યયન-૧-“કાલી' [૨૦] – સુધર્મસ્વામી વર્ણન, રાજગૃહે આગમન, ઘમદશના
– ઉપોદઘાત પ્રશ્ન, દશ વર્ગો, વર્ગ-૧-ના અધ્યયન-૫- ભ૦ મહાવીરનું સમવસરણ, ચમરની અઝમહિષી
કાલી દેવીનું આગમન, નૃત્યદર્શન, ગમન – ગૌતમની જિજ્ઞાસાથી કાલીદેવીનો પૂર્વભવ કથન