________________
૨૦૭
“નાયાધમ્મકહા” હૃ.૧, અ.૮
- કુંભ અને પદ્માવતીનો શ્રાવક ઘર્મ સ્વીકાર – જિતશત્રુ આદિની દીક્ષા, ભ, મલ્લીની સંપદા – ભવે મલ્લીનું વર્ણન, ગૃહવાસાદિ પર્યાય – ભવે મલ્લીનું નિર્વાણતિથિ, નક્ષત્રાદિ
(૧) અધ્યયન-૯-“માર્કદી” [૧૧૮] – ઉપોદ્યોત, જિનપાલિત-જિનરક્ષિત ભાઈ
- વ્યાપારાર્થે લવણ સમુદ્રયાત્રા, સેંકડો યોજન જવું [૧૧૧] – યાત્રામાં વિધ, વહાણ ભાંગવું, [૧૧૨] – પાટીયાના સહારે બંનેનું રદ્વીપ પહોંચવું
- રત્નદ્વીપ દેવી દ્વારા બંનેને પોતાના આવાસે રાખવા
– દેવીનો બંને ભાઈ સાથે વિપુલ કામ ભોગ [૧૧૩- – સુસ્થિત દેવના આદેશથી દેવીનું ગમન -૧૨૨] – બંને ભાઈ પાસે પૂર્વાદિ દિશાનું ઋતુવર્ણન,
- દક્ષિણ દિશામાં ન જવાની આજ્ઞા [૧૨૩ - બંને ભાઈનું પૂર્વાદિ ક્રમે દક્ષિણ દિશાગમન
– શૂલારોપિત પુરુષ દ્વારા સાચી સ્થિતિનું જ્ઞાન [૧૨૪] – શૈલકયક્ષનું વર્ણન, તેની સાધના
- યક્ષારૂઢ બંને ભાઈનું ચંપાનગરી પ્રસ્થાન [૧૨૫- – ચલચિત્ત જિનરક્ષિતનો દેવી દ્વારા વધ -૧૩૫] – ભo દ્વારા કથાબોધ, કામભોગથી ભવભ્રમણ [૧૩ - - સ્થિરચિત જિનપાલિતનું સ્વગૃહાગમન -૧૪૦] – જિનપાલિતની દીક્ષા, સ્વર્ગ, મોક્ષ કથન - ભ૦ મહાવીર દ્વારા ચિત્તધૈર્યનો ઉપદેશ
(૧) અધ્યયન-૧૦- “ચંદ્રમા” [૧૪૧] ઉપદ્યાત, ચંદ્ર દષ્ટાંતથી જીવ ગુણની હાનિ-વૃદ્ધિ
(૧) અધ્યયન-૧૧- “દાવપૂવ” [૧૪૨] – ઉપોદ્ઘાત, દાવદ્રવ વૃક્ષ, સમુદ્ર, દીપ વાયુ ઉપમા – ઉપમા થકી આરાધક-વિરાધકતા કથન
(૧) અધ્યયન-૧૨- “ઉદક” [૧૪૩- – ઉપોદ્યાત, જિતશત્રુ રાજા, સુબુદ્ધિ મંત્રી, દુર્ગધીખાઈ -૧૪૪] – જિતશત્રુ દ્વારા મનોજ્ઞ અશનાદિપ્રશંસા, સુબુદ્ધિ-મૌન