________________
૨૦૬
૧-૮-આગમ વિષય-દર્શન –ચંદ્રછાય દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૮૯] – સાવથી નગરી, રુકમી રાજા, સુબાહુ કન્યા
– વર્ષઘર દ્વારા મલ્લિકુંવરીનું મહિમાગાન
– રુકમી રાજા દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૯૦] – વારાણસી નગરી, શંખરાજા, મલ્લિના દિવ્ય કુંડલની
જોડનું ખુલી જવું, સોની દ્વારા ન સંઘાતા તે બધાંનો દેશ નિકાલ, વારણસી જવું – શંખરાજા પાસે મલ્લિનું વૃત્તાંત કથન
– શંખરાજા દ્વારા મલ્લિકુંવરીની યાચના [.૯૧) – હસ્તિાપુરનગર, અદીન શત્રુ રાજા,
– ચિત્રકાર દ્વારા મલ્લિકુંવરીનું ચિત્ર નિર્માણ – ચિત્રકારના અંગુઠાનું છેદન, દેશનિકાલદંડ – અદનશત્રુને મલ્લીકુંવરીનું ચિત્ર આપવું
– અદનશત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના [.૯૨] – કંપીલપુરનગર, જિત શત્રુરાજા, ચોખા પરિવ્રાજિકા
– શૌચધર્મ પ્રતિપાદન, મલ્લી દ્વારા તેનો પરિહાર – ચોખાનું અદીનશત્રુ પાસે મલ્લી વિશે કથન
– અદીન શત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના [.૯૩- – જિત શત્રુ આદિ છ રાજદુતનું મિથિલાએ આગમન -.૯૫] – દૂતોનું અપમાન, છએ રાજા દ્વારા મિથિલાને ઘેરો
– કુંભ રાજા દ્વારા મલ્લી કુંવરીને સર્વ વૃત્તાંત કથન – છ એ રાજાને મોહનઘરમાં બોલાવી-પ્રતિબોધ – છ એ રાજાને જાતિ સ્મરણ, સ્વસ્થાન ગમન
– મલ્લીકુંવરીનો પ્રવજ્યા સંકલ્પ [.૯૬- – શક્રાસન કંપન, વર્ષિદાનનું સુવર્ણ પ્રમાણ, -.૯૮] – જૈભક દેવ દ્વારા તેટલા દ્રવ્યની વ્યવસ્થા
– મલ્લિકુંવરી દ્વારા વર્ષીદાન આદિ પ્રવૃત્તિ [.૯૯- – દેવો દ્વારા દાન ઘોષણા, લોકાંતિક દેવાગમન -૧૦૩] – ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી, દિક્ષા ઉત્સવ [૧૦૪- – દીક્ષાર્થે પ્રયાણ-વર્ણન, દીક્ષા ગ્રહણ વિધિ -૧૦૯] – દીક્ષા સમય-નક્ષત્ર-તપ-સહ દીક્ષીતો
– નંદીશ્વર દ્વીપે મહોત્સવ, મલ્લીને કેવળજ્ઞાન