________________
“નાયાધમ્મકહા’” ૩.૧, અ.૭
—
· ચાર પુત્રવધૂની પરીક્ષાર્થે ધન્યની વિચારણા – પાંચ શાલિ અક્ષત ચારેને આપી કસોટી કરવી
– એક ફેંક્યા, એકે ખાધા એક રાખ્યા, એકે વધાર્યા - ભ૰નો કથાબોધ, પાંચ મહાવ્રત વૃદ્ધિથી મોક્ષ (૧) અધ્યયન-૮- મલ્લી''
–
[.૭૬] – ઉપોદ્ઘાત, વીતશોકા રાજધાની, બલરાજા, – ધારિણી રાણી, મહાબલકુમાર, તેની ઋદ્ધિ, – ધર્મઘોષ સ્થવિર આગમન, બલરાજાની દીક્ષા, અધ્યયન, અનશન, સંલેખના, નિર્વાણ -- કમલશ્રીને સિંહનું સ્વપ્ન, બલભદ્રનો જન્મ – મહાબલ અને છ મિત્રોની દીક્ષા, તપનિર્ણય — મહાબલને માયાથી સ્ત્રીવેદ, તપથી તીર્થંકરનામ કર્મ
[.૭૭ – તીર્થંકરત્વ પ્રાપ્તિના વીસ કારણો, મહાબલ આદિ સાત મુનિની ભિક્ષુપ્રતિમા આરાધના,
-.૮૦]
-
– લઘુ, મહાસિંહ નિષ્ક્રીડીત તપ, અંતિમ આરાધના, અનશન, સંયમ પર્યાય, અનુત્તરે ઉપપાત
-
[.૮૧] – જયંત વિમાને સ્થિતિ, છ મિત્રોની વિભિન્ન દેશે ઉત્પત્તિ, રાજવીપણું, મહાબલ દેવની મિથિલામાં ઉત્પત્તિ
કુંભરાજા, પ્રભાવતી રાણી, રાણીને ચૌદ સ્વપ્ન, દોહદ, મલ્લી તીર્થંકરનો જન્મ જન્મ દિન-નક્ષત્રાદિ વર્ણન
[.૮૨] જન્મ કલ્યાણક ઉત્સવ, નામ કરણ
[.૮૩-.૮૫]
ભ. મલ્લિકુંવરી વર્ણન, યુવાવસ્થા, અવધિજ્ઞાને છ રાજાને જોવા, મોહનગૃહ નિર્માણ,
મણિપીઠિકા ઉપર મલ્લિરૂપ સમાન સુવર્ણ પ્રતિમા નિર્માણ, તેમાં અશનાદિ પ્રક્ષેપ
[.૮૬] – સાકેતનગરે દિવ્યનાગઘર, પ્રતિબદ્ધરાજા, પદ્માવતી રાણી, નાગયજ્ઞ, દામદંડ રચના, – સુબુદ્ધિ અમાત્ય દ્વારા મલ્લિકુંવરી પરીચય પ્રતિબુદ્ધિ દ્વારા મલ્લિકુંવરીની યાચના [.૮૭] – ચંપાનગરી, ચંદ્રછાય રાજા, અર્હન્નક શ્રાવક રૂ.૮૮] – અર્હત્રકની દેવ દ્વારા કસોટી, ધર્મ નિશ્ચલતા – અર્હન્નક દ્વારા ચંદ્રછાયને મલ્લિકુંવરી વૃતાંત
૨૦૫