________________
૨૦૪
૧/-૫-આગમ વિષય-દર્શન [૪] – થાવચ્ચ ગાથાપત્ની, થાવસ્યાકુમાર, બત્રીશ પત્ની
-ભનેમિનાથ વર્ણન, કૌમુદી ભેરી વાદન, ઘર્મશ્રવણ [.૬૫ – થાવગ્ગાપુત્રનો વૈરાગ્ય, કૃષ્ણ દ્વારા દીક્ષા ઉત્સવ
- દીક્ષા પૂર્વેની તૈયારી, થાવગ્યાની દીક્ષા, અધ્યયન,
– તપ, ભ૦ આજ્ઞાથી એક હજાર શિષ્ય સાથે વિચરણ [૬] – શૈલેકપુર, શૈલક રાજા, થાવમુનિની દેશના,
– રાજા અને પાંચસો મંત્રી દ્વારા શ્રાવક વ્રત ગ્રહણ [૬૭] – સૌગંધિકા નગરી, સુદર્શન શ્રેષ્ઠી, શુક્ર પરિવ્રાજક
- સુદર્શનને શૌચમૂલક ઘર્મનો ઉપદેશ-ધર્મ સ્વરૂપ - શૌચ ધર્મથી સ્વર્ગ, સુદર્શન દ્વારા ઘર્મ સ્વીકાર - શુક્ર પરિવ્રાજક ગમન, થાવચ્ચામુનિ-આગમન – વિનય મૂલ ધર્મનું કથન, આગાર-અનાગાર ધર્મ – વિનય મૂલ ધર્મથી મોક્ષ, સુદર્શન સાથે સંવાદ – રક્ત રંજિત વસ્ત્રોપમાથી શૌચ ધર્મ પરિહાર - સુદર્શનને બોધ અને શ્રાવક ધર્મનો અગિકાર – શુક્ર પરિવ્રાજકનું આગમન, સુદર્શન સાથે ચર્ચા – સુદર્શન અને શુક્ર પરિવ્રાજકનું થાવચ્ચામુનિ સમીપે ગમન, - યાપનીય, પ્રાર્કવિહારાદિ પ્રશ્નોત્તર,
શુક્ર પરિવ્રાજકની શત્રુંજયે અંતિમ આરાધના, મોક્ષ [૬૮] – શુક્ર અણગારનું શૈલકપુર આગમન, ઘર્મદેશના
શૈલકરાજાની દીક્ષા, શુક્ર અણગારનું શત્રુંજયે ગમન,
અંતિમ આરાધના, નિર્વાણ [.૬૯] – શેલક રાજર્ષિની શારીરિક અસ્વસ્થતા, શેલકપુર જવું,
ચિકિત્સા. રોગ શાંતિ, કશીલીયાદિ પણું, સ્થિરવાસ [૭૦] પંથક મુનિને વૈયાવચ્ચે સ્થાપી અન્ય શિષ્યનો વિહાર [૭૧] ચોમાસી પ્રતિક્રમણ અવસરે રાજર્ષિને પુનઃ બોધ [૭૨] ભત્ર દ્વારા કથા-બોધ, શૈલક રાજર્ષિ સાથે સમુદાય [૭૩] શૈલકઋષિનું શત્રુંજયે નિર્વાણ, ભ૦ની હિતશીક્ષા
(૧) અધ્યયન-ક- “તુંબ” [૭૪] ઉપોદઘાત, માટી લિંપેલ તુંબ દષ્ટાંતે જીવની મુક્તિ
(૧) અધ્યયન-- “રોહિણી' [.૭૫] – ઉપોદ્યાત, રાજગૃહ નગર, ધન્ય સાર્થવાહ,