________________
“નાયાધમ્મકહા’” શુ.૧, અ.૨
-
-
[.૪૯] દેવદત્તની શોધ, ભગ્ન કૂવામાંથી પ્રાપ્તિ [.૫૦] વિજય ચોરને પકડવો, કારાગૃહ, કઠોર શિક્ષા [.૫૧] – કરચોરીમાં ધન્યને કારાવાસ, કારાગૃહે ભોજન – વિજય દ્વારા ભોજન માંગ, કારણે ભોજન દાન – ભદ્રાને પંથક દ્વારા આ માહિતી, ધન્ય પર દ્વેષ [.૫૨] – ધન્યનું કારાગૃહેથી આગમન, ભદ્રા દ્વારા અસત્કાર – ધન્ય દ્વારા સમજાવવું, વિજયનું ભવભ્રમણ - ભ૰ મહાવીર દ્વારા સાધુ-સાધ્વીને હિત શિક્ષા [.૫૩] — ધર્મઘોષ સ્થવિરનું આગમન, ધન્યની દીક્ષા – અંતિમ આરાધના, દેવગતિ, મહાવિદેહે મોક્ષ [.૫૪] ભ૰ મહાવીર દ્વારા કથા-બોધ અને હિત શિક્ષા (૧) અધ્યયન-૩- અંડ॰ [.૫૫] – ઉપોદ્ઘાત, ચંપાનગર, સુભૂમિભાગ ઉદ્યાન – મયૂરીના બે ઇંડા, જિનદત્ત-સાગરદત્ત કથન [.૫૬] સાર્થવાહ પુત્ર જિનદત્ત સાગરદત્તની પ્રતિજ્ઞા [.૫૭] દેવદત્તા ગણિકા, સાર્થવાહ પુત્રનું ગણિકાગમન [.૫૮] દેવદત્તા સાથે સાર્થવાહ પુત્રની વનક્રીડા [.૫૯] વનમયૂરી ઇંડાનું બંને દ્વારા ગ્રહણ, ઉછેર [.50] – સાગરદત્તની શંકાથી તેના ઇંડાનો નાશ ભ૰ મહાવીર દ્વારા કથા-બોધ, હિતશીક્ષા
[.Rs૧] – જિનદત્તની નિઃશંકતા, મયૂર બચ્ચાનું પોષણ
----
--
· ભ૰ દ્વારા સાધુ સાધ્વીને શીક્ષા, સમ્યક્ત્વના નિરતિચાર પાલનથી મુક્તિ
(૧) અધ્યયન-૪- કાચબો
[.૬૨] – ઉપોદ્ઘાત, વારાણસી નગરી, મૃતગંગાતીર દૂહ - માલુકાકચ્છ, બે શીયાળ, કાચબા આહારેચ્છા -- ચંચલ ચિત્ત કાચબાનો નાશ, સ્થિરચિત્તનો બચાવ — ભ૰ દ્વારા કથા બોધ, ઇન્દ્રિયગોપન કરવું
(૧) અધ્યયન-૫- શેલક’
[.૬૩] – ઉપોદ્ઘાત, દ્વારિકા નગરી, રૈવતક પર્વત-વર્ણન – વાસુદેવ રાજા, દશ દશાર, પાંચ મહાવીર આદિ
૨૦૩