________________
૧૯૯
“ભગવાઈ” શ.૩૫, શ.શ.-૧, ઉ.૧ [૧૦૪૫]- મહાયુગ્મના ભેદાનુસાર એકેન્દ્રિય-ઉપપાત,
એક સમયમાં ઉપપાત, જીવોની સંખ્યા - મહાયુગ્યના ભેદાનુસાર એકેન્દ્રિય જીવોને કર્મબંધ, કર્મવેદન, વેશ્યા યાવત્ ઉપયોગ, શરીર વર્ણાદિ, અનુબંધકાળ, સર્વજીવની ઉત્પત્તિ
(૩૫) શતક-શતક-૧- ઉદેશક ૨ થી ૧૧ [૧૦૪૬-- મહાયુગ્મના સોળે ભેદોમાં ઉત્પાદિ કથન-૧૦૫] – પ્રથમ-અપ્રથમ સમયોત્પન્ન, ચરમ-અચરમ સમય,
– પ્રથમ પ્રથમ-પ્રથમ અપ્રથમ સમયોત્પન્ન – પ્રથમ ચરમ-પ્રથમ અચરમ સમયોત્પન્ન – ચરમ ચરમ - ચરમ અચરમ સમયોત્પન્ન –એ દશે ઉદેશામાં ઉત્પાદિ - (ઉદ્દેશક-૧-મુજબ)
(૩૫) શતક-શતક ૨ થી ૧૨ [૧૦૫૭-- કૃષ્ણલેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેશ્યક
ભવ સિદ્ધિક, કૃષ્ણાદિ લેશ્યક ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, કૃષ્ણાદિ લેશ્યક અભવસિદ્ધિક - આ અગિયાર શતકનું કથન (શતક-૧-મુજબ)
-X - X --
શતક-૩૬.
શતક ૧થી ૧૨ (ઉદ્દેશકો સહિ) [૧૦૫૮-– કૃતયુગ્મકૃતયુગ્મ બેઈન્દ્રિય જીવ વિશે કથન -૧૦૬] – સર્વ કથન (કિંચિત્ ફેરફાર સહ) એકેન્દ્રિય મહાયુગ્મ
શતક અનુસાર
શતક-૩૦
શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૧] તેઈન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ)
– X —X—
શતક-૩૮
શતક-શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૨] ચઉરિન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ)
---X - X –