________________
૧૯૮
૩૩/૧/૧ થી ૧૧-આગમ વિષય-દર્શન
શતક-૩૩.
શતશતક-૧- ઉદ્દેશક-૧ થી ૧૧ [૧૦૧૮] એકેન્દ્રિય જીવના ભેદ-પ્રભેદ, કર્મપ્રકૃતિ,
– એકેન્દ્રિય જીવને કર્મ પ્રકૃતિ બંધ-વેદન [૧૦૧૯-– અનંતર અને પરંપરા એવા ઉપપત્રક, અવગાઢ, આહારક, પર્યાપ્તક, -૧૦૨૧] – ચરમ-અચરમ એકેન્દ્રિય જીવો વિષયક કથન (૧૦૧૮-મુજબ)
શતશતક-૨ થી ૧૨ [૧૦૨૨-– કૃષ્ણ લેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેશ્યક, ભવસિદ્ધિક, -૧૦૩૨] – કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક ભવસિદ્ધિક, અભવસિદ્ધિક – એ અગિયાર ઉદેશાનું કથન (શતક શતક-૧-મુજબ)
—X-X
શતક-૩૪
શતક-શતક-૧, ઉદેશક-૧[૧૦૩૩-– એકેન્દ્રિયક જીવોના ભેદ-પ્રભેદ -૧૦૩૪] - અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનો ઉપપાત,
વિગ્રહ ગતિ સમય, સાત શ્રેણી પર્યાપ્ત સૂક્ષ્મ
પૃથ્વીકાયિક પણે ઉપપાતાદિ – એ પ્રમાણે અપકાયાદિના ઉપપાત આદિનું કથન – એકેન્દ્રિય જીવોની કર્મપ્રકૃતિ-બંધ, વેદન, ઉપપાત સમુઠ્ઠાત, કર્મબંધનું અલ્પબદુત્ત્વ
(૩૪) શતક-શતક-૧૦, ઉદ્દેશક-૨ થી ૧૧ [૧૦૩૫-– અનંતરોપપત્રક, પરંપરોપપન્નક યાવત્ અચરમ -૧૦૩૭] - દશે ઉદ્દેશકનું કથન (ઉદ્દેશક-૧-મુજબ)
(૩૪) શતક-શતક-૨ થી ૧૨ [૧૦૩૮-કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક એકેન્દ્રિય જીવો, -૧૦૪૩] – ભવસિદ્ધિક, અભવસિદ્ધિકને આશ્રીને – અગિયાર શતક-(શતક-૧-મુજબ કહેવો)
– X - X –
શતક-૩૫
શતક-શતક-૧-ઉદ્દેશક-૧ [૧૦૪૪] મહાયુગ્મ સોળ, મહાયુગ્મોની વ્યાખ્યા