________________
૧૯૭
ભગવાઈ” શ.૨૭, ઉ.
શતક-૨e.
ઉદેશક-૧ થી ૧૧ [૯૯૧] જીવનું પાપકર્મ કરણ (શતક-૨ મુજબ)
-X —X —
શતક-૨૮ ( ઉદ્દેશક ૧ થી ૧૧) [૯૯૨- – જીવોનું પાપકર્મ સર્જન અને આચરણ-કઈ ગતિમાં? -૯૯૪] – શેષ સર્વ કથન- (શતક ૨૬ મુજબ)
—X—X—
શતક-૨૯ (ઉદ્દેશક-૧ થી ૧૧) [૯૯૫- – જીવોના પાપકર્મ વેદનનો આરંભ, અંત, તેનો હેતુ -૯૯૭] – શેષ સર્વ કથન (શતક-૨-મુજબ)
-X——–
શતક-૩૦ (ઉદ્દેશક-૧ થી ૧૧) ૯િ૯૮] – સમવસરણ (મત) -ચાર, સર્વ જીવ ચાર મતવાળા
– લેશ્યા યાવતુ ઉપયોગવાળા જીવ - ચાર મતવાળા
– સર્વ વિચારણા ચોવીશે દંડકમાં ૯િ૯૯- – ચારે મતવાળાનો ચોવીશે દંડકમાં આયુબંધ -૧૦૦૨] અને ભવ્ય-અભવ્યત્વ (શેષ-શતક-૨૬-મુજબ)
શતક-૩૧ ઉદેશક -૧[૧૦૦૩]– યુગ્મ-ચાર, સુદયુગ્મ કહેવાનો હેતુ – સુદ યુગ્મ જીવોનો ઉપપાત
(૩૧) ઉદ્દેશક ૨ થી ૨૮ ૧૦૦૪-- નરકમાં શુક્ર યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્વકનો ઉપપાત -૧૦૦૭) – સુદ યુગ્મ ભવસિદ્ધિક જીવોનો નરકમાં ઉપપાત [૧૦૦૮-– સુદ યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક ભવસિદ્ધિક -૧૦૧૦] જીવોનો નરકમાં ઉપપાત [૧૦૧૧-- ભવસિદ્ધિકની માફક અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, -૧૦૧૫] મિથ્યાષ્ટિ, કૃષ્ણ પાક્ષિક, શુકલ પાક્ષિકનું કથન
—X—X—
શતક-૩ર-ઉદ્દેશક ૧ થી ૨૮ [૧૦૧ -– સુદ યુગ્મ નૈરયિકનું ઉદ્વર્તન અને ઉત્પત્તિ -૧૦૧૭] – શેષ કથન (ઉપપાત શતકાદિ પૂર્વવત)