________________
૧૯૬
૨૫/-/૭ - આગમ વિષય-દર્શન [૯૫૧- – પાંચ સંયતની સંજ્ઞોપયુક્તતા, આહારક-અનાહારકત્વ -૯૫૩] ભવગ્રહણ, આકર્ષ, સ્થિતિ, અંતર, સમુદ્યાત,
લોકક્ષેત્ર, લોક સ્પર્શના, ભાવ, સંખ્યા-અલ્પબદુત્વ [૯૫૪- – પ્રતિસેવના દશ, આલોચના દોષ દશ, આલોચકગુણદશ -૯૫૯] -સમાચારી દશ, પ્રાયશ્ચિત દશ, તપના ભેદ-પ્રભેદ
(૨૫) ઉદ્દેશક-૮- “ઘ” [૭૦] – નૈરયિકાદિની ઉત્પત્તિ મંડમના વૃત્તિ અધ્યયવસાયાનુસાર
– નારકાદિની વિગ્રહ ગતિ-શિપ્રગતિ વિષય, આયુબંધ, ગતિ - નારકાદિ ઉત્પત્તિ આત્મદ્ધિથી, સ્વકર્મથી ઇત્યાદિ
(૨૫) ઉદ્દેશક-૯ થી ૧૨ [૯૭૧- - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ -૯૭૪] ચારેની ઉત્પતિ આદિ સર્વે (ઓઘ ઉદ્દેશ મુજબ)
-X-Xશતક-૨૬
ઉદેશક-૧ [૯૭૫] અગિયાર ઉદ્દેશક અને તેમાં અગિયાર સ્થાનોના નામ [૯૭૬-– જીવને પાપકર્મબંધ, તેના ચાર વિકલ્પો -૯૭૮] – વેશ્યાવાળા, વેશ્યારહિત જીવને પાપકર્મ બંધ
– કૃષ્ણપાક્ષિક શુકલપાક્ષિક જીવને પાપકર્મબંધ – દષ્ટિ, સંજ્ઞા, વેદ, કષાય, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ,
યોગને આશ્રીને કર્મબંધ, ચોવીશે દંડકમાં વર્ણન [૯૭૯-– જીવનો જ્ઞાનાવરણીય આદિ કર્મનો બંધ -૯૮૦] – નૈરયિકાદિ દંડકમાં તેની વિચારણા
(૨૬) ઉદ્દેશક-૨ થી૧૧ [૯૮૧-– અનંતરોપપન્નક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ, -૯૯૦] પરંપરાવગાઢ, અનંતરાહાર, પરંપરાહારક,
અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ, અચરમ – એ દેશમાં નૈરિયકાદિ સર્વે જીવોને આશ્રીને લેશ્યા યાવત્ ઉપયોગ વિવેક્ષાથી પાપકર્મબંધ અને આઠ કર્મબંધ (ઉદ્દેશક-૧-મુજબ)