________________
૨૦૦
૩૯/૧ થી ૧૨ - આગમ વિષય-દર્શન
શતક-૨૯
શતક-શતક ૧થી ૧૨ (ઉદેશકો સહિત) [૧૦૩] અસંજ્ઞી પંચેન્દ્રિય કથન (એકેન્દ્રિય શતકમુજબ)
-x-x
શતક-૪૦
શતક-શતક-૧ થી ૨૧ (ઉદેશકો સહિત) [૧૦૬૪- સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકના અંતરુ શતક -૧૦૭] - સંજ્ઞી પંચેન્દ્રિય, તેની કૃષ્ણાદિ લેશ્યાના (૧ થી ૭)
- ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય, તેની વેશ્યા (૮ થી ૧૪) – અભવ સિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય, તેની લેગ્યા (૧૫ થી ૨૧)
એકવીસ શતક અને તેના બધાં ઉદ્દેશકની વિચારણા (કિંચિત્ ફેરફાર સાથે) એકેન્દ્રિય મહાયુગ્મ શતક વત્
-X—-X—
શતક-૪૧
ઉદેશક-૧ થી ૧૯૬ [૧૦૬૮]– રાશિયુગ્મ ચાર, તેનો અર્થ, જીવ ઉપપાત
– જીવ કૃતયુગ્મ રૂપ હોય ત્યારે અન્ય રૂપ ન હોય – જીવ ઉપરાત પદ્ધતિ, ઉપપાત હેતુ-આત્મ અસંયમ
– અલેશ્ય, સક્રિય આત્મ અસંયમ, સક્રિયની સિદ્ધિ [૧૦૬૯-– સોજ, દ્વાપર, કલ્યોજ રાશિ જીવના ઉત્પાતાદિ -૧૦૭૨]– કૃષ્ણ યાવત્ શુકલેશ્યક જીવોની ચાર રાશિ
યુગ્મ પ્રમાણ નૈરયિકાદિ જીવના ઉત્પાતાદિ [૧૦૭૩-- ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગુ અને મિથ્યાદષ્ટિ -૧૦૭૬] ભવસિદ્ધિકની કૃષ્ણાદિલેશ્યાને આશ્રીને ચાર રાશિ
યુગ્મ પ્રમાણ ચોવીશે દંડકમાં ઉત્પાતાદિ [૧૦૭૭-– કૃષ્ણ પાક્ષિક અને શુકલ પાફિકના ચાર રાશિ યુગ્મ પ્રમાણ -૧૦૭૮] – નૈરયિકાદિ જીવોના ઉત્પાતાદિ [૧૦૭૯-- ઉપસંહાર, પદપ્રમાણાદિ, વર્ણન -૧૦૮૭] – સૂત્ર ઉદ્દેશકની વિસ્તૃત વિધિ
[૫] “ભગવઇ - અંગસૂત્ર - ૫ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ