________________
૧૯૦
૨૧/૧/૨ – આગમ વિષય-દર્શન વર્ગ-૧- ઉદ્દેશક-૨ થી ૧૦
[૮૦૮– – શાલ્યાદિ વર્ગના કંદ, સ્કંધ, છાલ, સાખા, પ્રવાલ, પત્ર -૮૧૪] પુષ્પ, ફળ અને બીજ વિશે વર્ણન-ઉદ્દેશક-૧-મુજબ વર્ગ-૨ થી ૮- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૧૫- — વટાણાદિ, અળસી આદિ, વંશઆદિ, શેરડી આદિ, -૮૨૧] સેડિય આદિ, અહઆદિ, તુલસી આદિ સાતે વર્ગ – સાતે વર્ગના ઉદ્દેશક અને વર્ણન પ્રથમ વર્ગ મુજબ
— X - X -
શતક ૨૨વર્ગ-૧-ઉદ્દેશક ૧થી ૧૦
[૮૨૨] છ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા [૮૨૩] તાડ આદિ વર્ણન (શતક-૨૧-સમાન)
વર્ગ-૨ થી ૬- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૨૪- – લીમડો આદિ, અગસ્તિક આદિ, વેંગણ આદિ -૮૨૮] સિરિયક આદિ, પૂષફલિકા આદિ પાંચ વર્ગ – પાંચ વર્ગનું વર્ણન (શતક-૨૧-સમાન)
—X—X—
શતક ૨૩
[૮૨૯] પાંચ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા
વર્ગ-૧થી ૫ - ઉદ્દેશક-૧૦/૧૦
[૮૩૦- – આલુ આદિ, લોહી આદિ, અવક આદિ, પાઠા આદિ, માષપર્ણી આદિ પાંચ વર્ગ (શતક-૨૨-સમાન)
-૮૩૪]
—X—-X—
શતક ૨૪
ઉદ્દેશક-૧-નૈરયિક”
[૮૩૫- — ચોવીશ ઉદ્દેશકની નામ સૂચક ગાથાઓ -૮૪૦] – નૈરયિકોની આગતિ સંબંધિ પ્રશ્નોત્તર
– અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવની રત્નપ્રભા નરકે ઉત્પત્તિ, સ્થિતિ, સંઘયણ, સંસ્થાન લેશ્યા, દૃષ્ટિ, અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઇન્દ્રિય, સમુદ્ધાત, અનુભવ, વેદ, અધ્યવસાય, કાયસ્થિતિ આદિ વિષયના પ્રશ્નોત્તર · સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સાતે નરકમાં ઉત્પત્તિ, આદિ