SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભગવઇ” શ.૨૦, ૩.૮ [૭૯૯] તીર્થ અને તીર્થંકરનો અર્થ [૮૦૦] – પ્રવચન અને પ્રવચનીનો અર્થ – ઉગ્ર, ભોગ આદિ કુલજની ધર્મ આરાધના અને નિર્વાણ – દેવલોકના ભવનવાસી આદિ ચાર ભેદ (૨૦) ઉદ્દેશક-૯- “ચારણ” [૮૦૧] – ચારણ મુનિના વિદ્યાચરણ-જંઘાચરણ બે ભેદ – વિદ્યાચરણ નામનો હેતુ, શીઘ્ર-તિર્દી-ઉર્ધ્વગતિ – વિદ્યાચરણ મુનિ ગમનાગમન આલોચે તો આરાધક [૮૦૨] – જંઘાચારણ નામનો હેતુ, શીઘ્ર-તિર્દી-ઉર્ધ્વગતિ - ગમનાગમન આલેચે તો આરાધક નહીં તો વિરાધક (૨૦) ઉદ્દેશક-૧૦ - ‘સોપક્રમજીવ’ [૮૦૩] સોપક્રમ-નિરુપક્રમ આયુ, ચોવીશે દંડકમાં વિચાર [૮૦૪] – નૈરયિકાદિ જીવોનું આત્મોપક્રમ, પરોપક્રમ કે – નિરુપક્રમ વડે ઉપપાત અને ઉદ્ધૃર્તન - – નૈરયિકાદિ જીવોનો ઉપપાત, ઉદ્ધર્તન-આત્મáિથી, સ્વકર્મ વડે, આત્મપ્રયોગ વડે [૮૦૫] – નૈરયિકાદિ જીવોની ઉત્પત્તિ- સંખ્યાત, અસંખ્યાત, એક એ ત્રણે રીતે કહેવાનો હેતુ . – સિદ્ધો ઉત્પત્તિ અપેક્ષાએ સંખ્યાત અને એક બે ભેદ – સંખ્યાત, અસંખ્યાત એક અપેક્ષાએ જીવોનું અલ્પબહુત્ત્વ – જીવો ષટ્ક કે નોષટ્ક સમતિ, તેનું અલ્પ બહુત્ત્વ – જીવો દ્વાદશ કે નોદ્વાદશ સમર્જિત, તેનું અલ્પ બહુત્ત્વ – જીવો ચોરાશી કે નોચોરાશી સમર્જિત, તેનું અલ્પબહુત્ત્વ ——X— શતક-૨૧ ‘વર્ગ-૧-ઉદ્દેશક-૧'' [૮૦૬] ઉદ્દેશકના નામ અને વર્ગ સૂચક સંખ્યા [૮૦૭] – શાલિ આદિ વર્ગમાં ઉત્પન્ન થનાર જીવોની ગતિ, પરિણામ, અવગાહના, બંધ, ઉદય, ઉદીરણા, લેશ્યાદિ – શાલ્યાદિ જીવની પૃથ્વીકાયમાં સ્થિતિ આદિ પ્રશ્નો – પ્રાણી માત્રની શાલ્યાદિ વર્ગે ઉત્પત્તિ ૧૮૯
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy