________________
૧૮૮
૨૦/-/પ- આગમ વિષય-દર્શન (૨૦) ઉદેશક-૫- “પરમાણ” [૩૮] – પરમાણુ પુદ્ગલના વર્ણાદિ અપેક્ષાએ ભેદો
– ત્રિપ્રદેશિક યાવત્ દશપ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ
વિવિધ ભેદો (ભાંગા).
– સંખ્યાત, અસંખ્યાત, સૂક્ષ્મ અનંત પ્રદેશિક સ્કંધના ભેદો [૭૮૭] – બાદર પરિણામી અનંત પ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ
વિવિધ ભેદો,
– પાંચ, છ, સાત, આઠ સ્પર્શ ભેદે તેના વિવિધ ભાંગા [૭૮૮] પરમાણુના ભેદ-પ્રભેદ
(૨૦) ઉદ્દેશક-ક- “અંતર” [૭૮૯-– રત્નપ્રભાથી ઈષમ્રામ્ભારાના અંતરાલમાં ઉત્પન્ન થવા -૭૯૧] – યોગ્ય પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અને આહારનું પૌવપર્યવિસ્તૃત વર્ણન
(૨૦) ઉદ્દેશક-o- “બંધ” [૭૯૨] – બંધના ત્રણ ભેદ, નૈરયિકાદિ સર્વે દંડકોમાં
- જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનો બંધ, ચોવીશ દંડકમાં - સ્ત્રી-પું-નપુંસક વેદ બંધ ત્રણ ભેદે, ચોવીશે દંડકોમાં – દર્શન અને ચારિત્ર મોહનીય બંધ ત્રણ ભેદે, સર્વેમાં – એજ રીતે શરીર, સંજ્ઞા, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન એ સર્વેમાં બંધ વિષયક પ્રશ્નોત્તર
(૨૦) ઉદ્દેશક-૮- “ભૂમિ' [૭૩] -કર્મ ભૂમિ પંદર, અકર્મભૂમિ ત્રીશ
– અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી નથી [૭૯૪] – ભરત ઐરાવતમાં કાળચક્ર છે, મહાવિદેહમાં નથી
– પંચ મહાવ્રત અને ચતુર્યામ ધર્મોપદેશ ક્યાં? ક્યારે?
– વર્તમાન ભારતના ચોવીશ તીર્થંકરના નામ, અંતર [૭૯૫ – જિનના અંતર, કાલિક શ્રુત વિચ્છેદ અવિચ્છેદ ક્યારે?
– દષ્ટિવાદ વિચ્છેદ બધાં જિનાંતરોમાં [૭૯૬] પૂર્વગત શ્રતની સ્થિતિ [૭૭] ભગવંત મહાવીરના તીર્થની સ્થિતિ [૭૯૮] ભાવિ અંતિમ તીર્થંકરની તીર્થ સ્થિતિ