________________
‘‘ભગવઇ’' શ.૧૯, ૩.૯
(૧૯) ઉદ્દેશક-૯- “કરણ'
[૭૭૪– – કરણના દ્રવ્યાદિ ભેદ, નૈરયિકાદિમાં કરણ
-
'
-૭૭૬] – નૈરયિકાદિ દંડકોમાં શરીર, ઇન્દ્રિય, ભાષા, કષાય, સમુદ્ધાત, સંજ્ઞા, લેશ્યા, દરિ, વેદ, પ્રાણાતિપાત, પુદ્ગલ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન કરણ પ્રશ્નોત્તર
(૧૯) ઉદ્દેશક-૧૦- વ્યંતર”
[૭૭૭– – વ્યંતરોનો સમાનઆહાર ઇત્યાદિ વિષયો પ્રશ્નો –૭૭૮] – (શતક-૧૬– દ્વીપકુમાર ઉદ્દેશકની સાક્ષી)
- X - X —
શતક-૨૦
(૨૦) ઉદ્દેશક-૧- બેઇન્દ્રિય’
[૭૭૯] દશ ઉદ્દેશક નામ સૂચક ગાથા
[૭૮૦] – વિકલેન્દ્રિય જીવોનો શરીરબંધ, દૃષ્ટિ, જ્ઞાન, યોગ આહારભિન્નતા સ્થિતિ આદિ વર્ણન
''
– પંચેન્દ્રિય જીવોનો શરીર બંધ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન, ઇષ્ટાનિષ્ટ વર્ણાદિ અનુભવ, પાપસ્થિતિ, સમુદ્દાત, ઉદ્ધર્તન
(૨૦) ઉદ્દેશક-૨- “આકાશ”
[૭૮૧] – આકાશના બે ભેદ, લોકાકાશ જીવ, જીવદેશરૂપ છે – ધર્માસ્તિકાયાદિ વિશે પ્રશ્ન ( શતક-૨–ની સાક્ષી) – અધોલોક અને ઇષત્પ્રાક્ભાર પૃથ્વીનું અવગાહન ક્ષેત્ર [૭૮૨] પાંચ અસ્તિકાયના અભિવચનો (પર્યાયવાચી)
(૨૦) ઉદ્દેશક-૩- પ્રાણવધ’
[૭૮૩] પાપ, પાપવિરતિ, બુદ્ધિ, અવગ્રહાદિ, ઉત્થાનાદિ,
નૈરયિકત્વાદિ, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ સર્વે આત્મા સાથે જ પરિણમે છે. [૭૮૪] ગર્ભોત્પન્ન જીવના વર્ણાદિ પરિણામ (શતક-૨-મુજબ)
(૨૦) ઉદ્દેશક-૪- “ઉપચય''
[૭૮૫] ઇન્દ્રિયોપચય-પાંચ પ્રકારે (‘‘પન્નવણા’’ની સાક્ષી)
..
૧૮૭