________________
૧૮૬
૧૯/-/૧ - આગમ વિષય-દર્શન
તક ઉદ્દેશક-૧- લેશ્યા''
[૭૫૮] દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૫૯] લેશ્યાના છ ભેદ વગેરે (‘‘પન્નવણા’’ની સાક્ષી)
(૧૯) ઉદ્દેશક-૨-ગર્ભક
[૭૦] લેશ્યા અને ગર્ભોત્પત્તિ (‘‘પન્નવણાની સાક્ષી) (૧૯) ઉદ્દેશક-૩- પૃથ્વી’
[૭૬૧] – પૃથ્વીકાયિક જીવોનો આહાર-શરીરબંધ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, ઉપયોગ, આહાર, સ્પર્શ, અઢાર પાપ, ઉત્પાત્, સ્થિતિ, સમુદ્દાત, ઉદ્ઘર્તના વિશે પ્રશ્નો
[૭૬૨] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોનું અલ્પ-બહુત્ત્વ [૭૬૩] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોની પરસ્પર સૂક્ષ્મ-બાદ૨તા [૭૬૪] – પૃથ્વીકાયનું શરીર પ્રમાણ, એકેન્દ્રિય તુલના દ્વારા – પૃથ્વીકાયાદિની શરીરની અવગાહના ઉપમા દ્વારા – પૃથ્વીકાયાદિની વેદના-ઉપમા દ્વારા
(૧૯) ઉદ્દેશક-૪- “મહાશ્રવ”
[૭૫] નૈરયિકાદિમાં આશ્રવ, ક્રિયા, નિર્જરા, વેદના વિચાર (૧૯) ઉદ્દેશક-૫- ચરમ”
[૭૬૬] – નૈરયિકાદિમાં આયુષ્યની તુલનાએ આશ્રવ, ક્રિયા, નિર્જરા, વેદનાની વિચારણા
[૭૭] વેદનાના બે ભેદ (‘‘પન્નવણા’’ની સાક્ષી)
64
(૧૯) ઉદ્દેશક-૬- દ્વીપ
[૭૬૮] દ્વીપ સમુદ્રની સંખ્યા, સ્થાન, આકાર (‘‘જીવાભિગમ સાક્ષી)
(૧૯) ઉદ્દેશક-- “ભવન”
[૭૬૯] અસુરકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકની આવાસ સંખ્યા અને સંક્ષિપ્ત પરિચય
(૧૯) ઉદ્દેશક-૮- ‘“નિવૃત્તિ’
[૭૭૦- - નૈયિકાદિ દંડકમાં જીવ, કર્મ, શરીર, સર્વેન્દ્રિય, ભાષા, –૭૭૩] મન, કષાય, વર્ણ, સંસ્થાન, સંજ્ઞા આદિની નિવૃત્તિ