________________
૧૮૫
ભગવાઈ” શ.૧૮, ઉ.૭
- વૈક્રિય શરીરનો એક જીવ સાથે સંબંધ
- વૈક્રિય શરીર વચ્ચેનું અંતર એક જીવ વડે સંબદ્ધ નથી. [૭૪] – દેવ અને અસુર વચ્ચે યુદ્ધ શક્ય,
- શત્ર રૂપે પરિણત પદાર્થ, અસુરને વિકર્વિત શસ્ત્ર [૭૪૭] દેવોનું ગમન સામર્થ્ય [૭૪૮] દેવોના પુન્યકર્મના ક્ષયના કાળ વિશે પ્રશ્નોત્તર
(૧૮) ઉદ્દેશક-૮- “અનગાર ક્યિા ” [૭૪૯] – ભાવિતાત્મા અનગારની ઐયપથિકી ક્રિયા
- અન્યતીર્થિકોનું ગૌતમને એકાંત અસંયત-બાલ કહેવું [૭૫o] – એકાંત અસંયત કે એકાંત બાલ કહેવાનું કારણ
– ગૌતમનો ઉત્તર અને સંયત તથા પંડિતપણાનું વિધાન
– ભગવંત દ્વારા ગૌતમની પ્રશંસા [૭૫૧] – છદ્મસ્થ મનુષ્યનું પરમાણુ યાવતુ અનંત પ્રદેશ સ્કંધ જ્ઞાન – અવધિ-પરમાવધિ-કેવલ જ્ઞાનીનું પરમાણું જ્ઞાન,
(૧૮) ઉદ્દેશક-૯- “ભવ્યદ્રવ્ય ૭િ૫૨] – ભવ્યદ્રવ્ય જીવની ચોવીશે દંડકમાં વિચારણા – ભવ્યદ્રવ્ય જીવની સ્થિતિની ચોવીશે દંડકમાં વિચારણા
(૧૮) ઉદ્દેશક-૧૦- “સોમિલ” [૭પ૩] ભાવિતાત્મા અનગારનું વૈક્રિય લબ્ધિ સામર્થ્ય [૭પ૪] – પરમાણુ યાવત્ અનંતપ્રદેશ સ્કંધ વાયુકાય વડે વ્યાપ્ત
– બસ્તિ વાયુકાય વડે વ્યાપ્ત છે [૭૫૫] રત્નપ્રભાથી ઈષ~ામ્ભારાપૃથ્વી નીચે અન્યોન્ય બદ્ધ,
સ્કૃષ્ટ, સંબદ્ધ વર્ણાદિભેદે વ્યો [૭પ૬] – સોમિલ બ્રાહ્મણ, ભ, મહાવીર પાસે સોમિલનું જવું
– યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસુક આહાર, માસ સંબંધે પ્રશ્ન
– ભગવંત મહાવીર દ્વારા યુક્તિયુક્ત ઉત્તર [૫૭] – કુલત્થાનું ભક્ષ્યાભઢ્ય પણું,
– એક અનેક, અક્ષય, અવ્યય સંબંધે પ્રશ્નોત્તર – સોમિલને બોધ પ્રાપ્તિ, શ્રાવકધર્મ સ્વીકાર, – પ્રવજ્યા માટે અસમર્થ, અંતિમ સાધના આદિ