________________
૧૮૪
૧૮)-જ - આગમ વિષય-દર્શન (૧૮) ઉદેશક-૪- “પ્રાણાતિપાત” [૭૩૩] અઢારપાપ, એકેન્દ્રિય, અસ્તિકાય, આદિની જીવાજીવદવ્યતા
તેમાંના કેટલાંકનો પરિભોગ વકરે [૩૪] - કષાયના ચાર ભેદ
– યુગ્મો ચાર, નૈરયિકાદિ અને સ્ત્રી દેડકોમાં યુગ્મ [૩૫] અલ્પ અને ઉત્કૃષ્ટ આબુવાળા અંધકવદ્ધિજીવો
(૧૮) ઉદેશક-પ- “અસુરકુમાર” [૭૩] – એક અસુરકુમારાવાસમાં બે પ્રકારના અસુરકુમાર
– એક દર્શનીય, બીજો નહીં; તેનું કારણ, મનુષ્ય દષ્ટાંત
– એ જ પ્રમાણે નાગકુમાર યાવત્ વૈમાનિક સુધી જાણવું [૭૩૭ –એક નારકાવાસમાં બે નૈરિયત-મહાકર્મા અને અલ્પકર્મા
– તેનો હેતુ, એકેન્દ્રિય-વિકલેન્દ્રિય સિવાય બધે બે ભેદ [૭૩૮] નરયિકાદિમાં મૃત્યુ પૂર્વે બે આયુનો અનુભવ [૭૩૯] દેવતાઓની ઈષ્ટ-અનિષ્ટ રૂપ-વિકુવણા
(૧૮) ઉદ્દેશક-૬-“ગુડવણહિ” [૭૪૦] નિશ્ચય અને વ્યવહારથી ગોળ, ભ્રમર, પોપટની પાંખ, મજીઠી, હળદર આદિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ
(૧૮) ઉદ્દેશક- “કેવલી' [૭૪૨] – અન્યમત - યક્ષાવિષ્ટ કેવલીની ભાષા મૃષા અને મિશ્ર
– સ્વમત-કેવલીની ભાષા નિરવદ્ય અને નિરુપઘાત [૭૪૩] – ઉપધિના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં ઉપધિ વિચાર
– પરિગ્રહના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પરિગ્રહ વિચાર – પ્રણિધાનના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પ્રણિધાન
– દુષ્મણિધાન અને સુપ્રણિધાનભેદ વર્ણન [૭૪૪] - મુદ્રક શ્રમણો પાસક, ભ, મહાવીરને વંદનાર્થે જવું
– માર્ગમાં અન્યતીર્થિકો દ્વારા અસ્તિકાય વિશે પ્રશ્ન – અન્યતીર્થિકોને મુદ્રક દ્વારા પ્રતિ પ્રશ્નો – મુદ્રકના યથાર્થ ઉત્તરની ભત્ર દ્વારા અનુમોદના
– મુદ્રકની પ્રવજ્યા અસમર્થતા, આરાધના, દેવગતિ [૭૪] વિમુર્તીત રૂપ દ્વારા દેવનું યુદ્ધ સામર્થ્ય