________________
“ભગવડ” શ.૧૮, ઉ.૧
૧૮૩
આવક ૧૮
(૧૮) ઉદ્દેશક-૧. “પ્રથમ” [૭૨૧] દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૨૨] – જીવ જીવભાવ વડે અપ્રથમ, ચોવીશે દંડકમાં
- સિદ્ધ સિદ્ધભાવ વડે પ્રથમ છે. – પ્રથમ કે અપ્રથમ ના પ્રશ્નો-આહારક, અનાહારક, ભવસિદ્ધિક,
અભવસિદ્ધિક, સંજ્ઞી, અસંજ્ઞી, લેશ્યા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ, સંયત, અસંયત, કષાય, જ્ઞાન, અજ્ઞાન, યોગ,
ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્તિ સંબંધે [૭૨૩] પ્રથમ–અપ્રથમ ભાવાવસ્થા સૂચક ગાથા [૭૨૪-ચરમ કે અચરમ વિષયક પ્રશ્નો - પ્રથમ-અપ્રથમ મુજબ) -૭૨] – ચરમ-અચરમ ભાવ સૂચક ગાથા
(૧૮) ઉદ્દેશક-૨-“વિશાખા” [૨૭] – શકેન્દ્ર આગમન, નાટ્ય પ્રદર્શન આદિ પૂર્વભાવ
- કાર્તિક શેઠ, શ્રમણોપાસક, ભ, મુનિસુવ્રતનું આગમન, – ધર્મશ્રવણ, પ્રવજ્યા ભાવ, ૧૦૦૮ વણિક સાથે દીક્ષા, – ભવ દ્વારા શીક્ષણ, ચૌદ પૂર્વ અભ્યાસ, તપ, ઈન્દ્રપણું
(૧૮) ઉદ્દેશક- - “માર્કદી પુત્ર” [૭૨૮] - માર્કદી પુત્ર અનગારના ભ૦ મહાવીરને પ્રશ્ન
– કાપોત લેશ્યાવાળા પૃથ્વી, અપ કે વનસ્પતિકાયિક જીવ મનુષ્ય
ભવ પ્રાપ્ત કરી મુક્તિ પામે
– સ્થવિરોને માકંદ પુત્રની વાતમાં સંશય, ભo દ્વારા સમાધાન [૭૨૯] – ભાવિતાત્મા અનગારના ચરમ નિર્જરાના પુદ્ગલ વિશે પ્રશ્ન
– છાસ્થ મનુષ્યનું તે ચરમ નિર્જરા પુદ્ગલ વિશે જ્ઞાન
– નૈરયિકાદિને તે પુદ્ગલનું જ્ઞાન અને તેનો આહાર [૭૩૦] બંધના ભેદ-પ્રભેદ, નરયિકાદિને ભાવ બંધ [૭૩૧] અતીત અને ભાવિ પાપકર્મમાં ભિન્નતા, ધનુષ દૃષ્ટાંત [૩૨] – નૈરયિકાદિમાં અતીત અને ભાવિ પાપ કર્મની ભિન્નતા
– આહાર રૂપે ગૃહીત પુગલોનું પરિણામન અને નિર્જરા – નિર્જરા પુદ્ગલોની સૂક્ષ્મતા અને અનાધાર પણું