________________
૧૮૨
૧૭/૯૪ – આગમ વિષય-દર્શન
વ્યાઘાત અને અવ્યાઘાતથી ક્રિયાનો દિશાવિચાર – પ્રાણાતિપાતાદિ ક્ષેત્ર અને પ્રદેશ વડે સ્પષ્ટ ક્રિયા [૭૦૭] – જીવોનું દુઃખ આત્મકૃત-નૈરયિકાદિ બધામાં - આત્મકૃત દુઃખનું વેદન – નૈરયિકાદિ બધામાં – વેદના આત્મકૃત છે, આત્મકૃત વેદનાને જીવ વેદે
(૧૦) ઉદ્દેશક-૫- ઇશાન’
[૭૦૮] ઇશાનેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, ઇશાનેન્દ્રની સ્થિતિ (૧૦) ઉદ્દેશક-૬- ‘પૃથ્વીકાયિક’’
[૭૦૯] – રત્નપ્રભા આદિ પૃથ્વીનો જીવ સૌધર્મકલ્પ યાવત્ ઇષત્પ્રાભાર પૃથ્વીમાં ઉત્પન્ન થઇ શકે,
– ઉત્પન્ન થવા પૂર્વક પશ્ચાત્ આહાર કરે, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૭- ‘પૃથ્વીકાયિક’
-
[૭૧૦] – સૌધર્મ કલ્પ યાવત્ ઇષત્પ્રાક્ભાર પૃથ્વીનો જીવ રત્નપ્રભાથી સાતમી નરક પૃથ્વી સુધી ઉત્પન્ન થાય
(૧૦) ઉદ્દેશક-૮- “અપ્લાયિક'
[૭૧૧] નારક પૃથ્વીના અખાયિક જીવનો ઉર્ધ્વલોકે ઉપપાત
(૧૭) ઉદ્દેશક-૯- “અપ્લાયિક'
[૭૧૨] – ઉર્ધ્વલોકના અપ્સાયિક જીવનો નારક પૃથ્વી આદિમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૦-૧૧- ‘વાયુકાયિક'
[૭૧૩– – નારક પૃથ્વીના વાયુકાયિક જીવનો ઉર્ધ્વલોકે ઉપપાત -૭૧૪] – ઉર્ધ્વલોકના વાયુકાયિક જીવનો નારક પૃથ્વીમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૨- ‘એકેન્દ્રિય’
[૭૧૫] – એકેન્દ્રિય જીવોના આહાર, શરીર, લેશ્યા આદિપ્રશ્ન - લેશ્યા વિષયક અલ્પબહુત્ત્વ
(૧૦) ઉદ્દેશક-૧૩ થી ૧૦ [૭૧૬- -- નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્સુમાર, વાયુકુમાર, -૭૨૦] – અગ્નિકુમા૨ના આહાર યાવત્ ઋદ્ધિ વિશે પ્રશ્નો – શતક-૧૬ માં વર્ણન અનુસાર જાણવું