________________
ઉ.૧
‘ભગવઇ’' શ.૧૭, [૬૯૫] ઉદાયી અને ભૂતાનંદ હસ્તિની આગતિ-ગતિ
[૬૯૬] – તાડનું ફળ હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયાઓ – તાડવૃક્ષ, તાડફળના જીવને લાગતી ક્રિયા
– તાડફળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો ફળતોડનાર પુરુષ, વૃક્ષ, ફળ, ઉપકારી જીવને લાગતી ક્રિયા – ઝાડના મૂળ ને હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયા – ઝાડના મૂળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો તે પુરુષને, મૂળ તથા બીજના જીવને, ઉપકારક જીવને લાગતી ક્રિયાઓ – ઝાડના કંદ વિષયક ઉપરોક્ત પ્રશ્નો
[૯૭] – શરીર, ઇન્દ્રિય અને યોગના ભેદ
– ઔદારિક શરીર બંધક એક કે અનેક જીવને લાગતી ક્રિયા
– વૈક્રિયાદિ શરીર બંધક જીવ વિષયક ઉપરોક્ત પ્રશ્ન – પાંચ ઇન્દ્રિયના બંધકને લાગતી ક્રિયા-છવીશ દંડક [૬૯૮] ભાવના ઔદયિકાદિ છ ભેદ (‘‘અનુયોગદ્વાર''ની સાક્ષી) (૧૦) ઉદ્દેશક-૨-‘સંચત’
[૬૯] સંયત, આદિની ધર્મઆદિમાં સ્થિતિ
– એક જીવ, અનેક જીવ, નૈરયિકાદિને આશ્રીને પ્રશ્નો [00] – અન્યમત-શ્રમણ-પંડિત, શ્રાવક-બાલપંડિત, અવિરતિ-બાલ – સ્વમત-શ્રમણ પંડિત, શ્રાવક-બાળપંડિત, અવિરતિ એકાંત – બાલ ન કહેવાય, ચોવીશ દંડકમા પ્રશ્ન
[૭૦૧] – અન્યમત-જીવ અને જીવાત્મા અન્ય છે. – સ્વમત-જીવ અને જીવાત્મા એક જ છે.
[૦૨] દેવ રૂપીરૂપ વિકુર્તી શકે, અરૂપીરૂપ નહીં, તેનું કારણ
(૧૦) ઉદ્દેશક-૩- શૈલેષી’•
[૭૦૩] – શૈલેષી અનગાર પપ્રયોગ વિના ન કંપે
- એજના (કંપન)ના પાંચ ભેદ, તેના હેતુ
-
[૭૦૪] ચલનાના ત્રણ ભેદ અને તેના હેતુ
[૭૦૫] સંવેગ, નિર્વેદ આદિ સર્વેનું અંતિમ ફળ-મોક્ષ
૧૮૧
(૧૦) ઉદ્દેશક-૪. “ક્રિયા’
[05] –પ્રાણાતિપાતાદિ પાંચ ક્રિયા, આ ક્રિયા સ્પષ્ટ છે. – નૈરયિકાદિ દંડકોમાં આ ક્રિયા વિશે પ્રશ્ન