________________
૧૮૦
૧૬ - -આગમ વિષય-દર્શન – જીવો સંવૃત્ત, અસંવૃત અને સંવૃત્તાસંવૃત્ત - સ્વપ્નના બૌતેર ભેદ – (બેંતાલીશ અને ત્રીશ).
- તીર્થકર, ચકી, વાસુદેવ આદિની માતાના સ્વપ્નો [૭૭] ભ૦ મહાવીરની છદ્મસ્થાવસ્થાના સ્વપ્ન અને તેનું ફળ [૬૮૦] કેવા સ્વપ્ન જોનાર તે ભવે સિદ્ધ થાય તે વર્ણન [૬૮૧] કોષ્ઠપુટાદિના પુગલોનું વાયુ સાથે વહન
(૧૬) ઉદ્દેશક-e- “ઉપયોગ” [૬૮૨] ઉપયોગના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી)
(૧) ઉદ્દેશક-૮-“લોક” [૬૮૩] – લોકની મહાનતા વગેરે (શતક-૧૨-ની સાક્ષી)
– લોકના પૂર્વત આદિમાં જીવ નથી, જીવ દેશાદિ છે. - રત્નપ્રભા પૂવાંતથી ઈષ~ાશ્મારા પૂર્વાત પર્યત
જીવદેશ, જીવપ્રદેશે, અજીવ ઈત્યાદિ વક્તવ્યતા[૬૮૪] એક સમયમાં પરમાણુની ગતિ [૬૮૫] વર્ષાની જાણકારી માટે હાથ-પગ ફેલાવતા લાગતી ક્રિયા [૬૮] દેવને અલોકમાં હાથ ફેલાવવો અશક્ય, તેનું કારણ
(૧૦) ઉદ્દેશક-૯- “બલીના” [૪૭] બલિની સુધર્મા સભાનું સ્થાન, બલીની સ્થિતિ
(૧) ઉદ્દેશક-૧૦- “અવધિજ્ઞાન” [૬૮૮] અવધિજ્ઞાનના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી)
(૧) ઉદ્દેશક-૧૧ થી ૧૪ [૬૮૯-– દીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, સ્વનિતકુમાર - ૯૨] – બધાંનો સમાન આહાર-ઉચ્છવાસ, ચાર લેશ્યા, લેશ્યાને તથા ઋદ્ધિને આશ્રીને અલ્પબહત્ત્વ
– X-X—
શતક-૧૦
(૧૦) ઉદ્દેશક-૧-કુંજર [૯૩ શ્રુત દેવતા નમસ્કાર [૯૪] સત્તર ઉદ્દેશકની નામ સૂચક ગાથા