________________
‘ભગવઇ’’ શ.૧૬,
ઉ.૨
-
[૬૮] – શકેન્દ્ર સત્ય વાદી છે, તેની ભાષા ચાર અને બે ભેદે – શકેન્દ્ર વિશે ભવસિદ્ધિક આદિ પ્રશ્નો
[૬૯] જીવોના કર્મો ચૈતન્યકૃત છે, તેનું કારણ
(૧૬) ઉદ્દેશક-૩- કર્મ'
[૭૦] – કર્મ પ્રકૃતિ આઠ પ્રકારે, ચોવીશે દંડકમાં આઠ કર્મ પ્રકૃતિ – જ્ઞાનાવરણીયનો વેદક બધી કર્મ પ્રકૃતિ વેદે (‘‘પન્નવણા’’ સાક્ષી) [૭૧] કાયોત્સર્ગ સ્થિત મુનિના અર્થ કાપનારને તથા તે મુનિને લાગતી ક્રિયા (૧૬) ઉદ્દેશક-૪- જાવંતિય’
[૭૨] – અન્નગ્લાયક શ્રમણની નિર્જરા નૈરયિકોથી અધિક છે, તેનું કારણ, કઠિયારા, ઘાસનું પુળો વગેરે દૃષ્ટાંત
(૧૬) ઉદ્દેશક-૫- ગંગદત્ત''
-
[૭૩] – શક્રના પ્રશ્નો, બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને દેવું આગમન એ જ રીતે- ગમન, ભાષણ, ઉત્તર દાન, આંખ ખોલ-બંધ, શરીરના અવયવોનો સંકોચ-વિસ્તાર આદિ પ્રશ્નોત્તર
-
[૬૭૪] — શક્રના ઉત્સુક્તા પૂર્વક ગમનનું કારણ ? મહાશુક્ર કલ્પેસમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ દેવનો વાદ,
વાદનો વિષય પરિણામ પ્રાપ્ત પુદ્ગલ પરિણત કે અપરિણત તે દેવની ઋદ્ધિ આદિ સહન ન થતા શક્રનું ગમન
[૭૫] – તે સમ્યગ્દષ્ટિ દેવનું ભ૰ પાસે આવવું, મિથ્યાદૃષ્ટિ દેવનેઆપેલા ઉત્તરની યથાર્થતા જાણવી, ધર્મકથા શ્રવણ – તે દેવના પોતા માટે ભવસિદ્ધિક પણાદિ પ્રશ્નો
[૬૭૬] – તે દેવની દિવ્ય ઋદ્ધિ આદિ વિશે ગૌતમના પ્રશ્નો
ભ૰ મહાવીર દ્વારા ફૂટાગાર શાલાનું દૃષ્ટાંત, દેવનો પૂર્વભવ – ગંગદત્ત ગૃહપત્તિ, ભગવંત મુનિસુવ્રતનું આગમન – ગંગદત્તની દીક્ષા, સમાધિ મૃત્યુ, દેવગતિ-સ્થિતિ – દેવભવ પછી મહાવિદેહે જન્મ અને મોક્ષ
(૧૬) ઉદ્દેશક-૬- ‘સ્વપ્ન''
[૭૭] – સ્વપ્નના પાંચ ભેદ, સ્વપ્ન ક્યારે જુએ ?
-
· જીવ સૂતેલા-જાગતા અને સૂતા-જાગતા, ચોવીશે દંડકમાં
૧૭૯
[૬૭૮] – સંવૃત્તાદિ ત્રણે જીવોના સત્યાસત્ય સ્વપ્ન
-