________________
૧૫/–/– આગમ વિષય-દર્શન ભ૰ મહાવીરને પિત્તજ્વર અને રક્તાતિસારની વેદના – સિંહ અનગારની શંકા, રેવતી શ્રાવિકાને ત્યાં ભિક્ષાર્થે જવું – રેવતીને દેવાયુષ બંધ, ભગવંતનું નિરોગી થવું [૫૬] સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અનગારની ગતિ [૬૫૭– – ગોશાલકની ગતિ અને ભવ પરંપરા -૬૫૯] – વિમલ વાહન રાજાના ભવમાં પણ અનાર્ય આચરણ, – સુમંગલ મુનિનો વૃત્તાંત, વિમલ વાહનને બાળી નાખવા – ગોશાલકનું ભયંકર ભવ ભ્રમણ-વર્ણન
– અંતે દૃઢપ્રતિજ્ઞ કેવલી થશે, લોકોને સ્વ વૃત્તાંત કહેશે
૧૭૮
[૫૫]
~ X = X —
શતક-૧૬
(૧૬) ઉદ્દેશક-૧- “અધિકરણ’
[50] ચૌદ ઉદ્દેશકોની નામ સૂચક ગાથા [૬૬૧] વાયુકાયની ઉત્પત્તિ, મરણ, ભવાંતર ગમન [૬૨] સગડીમાં અગ્નિકાયની સ્થિતિ, વાયુકાયિકની ઉત્પત્તિ [૬૩] – ભઠ્ઠીમાં લોઢું ઊંચું-નીચું કરનારને લાગતી ક્રિયા
– લોહ, ભઠ્ઠી, સાણસો આદિના મૂળ જીવને લાગતી ક્રિયા
– તપેલા લોઢાને એરણ પર રાખવાથી લાગતી ક્રિયા
-
– લોઢું, સાણસો વગેરેના મૂળ જીવને લાગતી ક્રિયા
[૬૪] – જીવ અધિકરણી અને અધિકરણ છે, આ કથનનો હેતુ
– નૈરયિકાદિ સર્વે જીવો અધિકરણ અને અધિકરણ છે – અવિરતિ અપેક્ષાએ બધાં જીવો સાધિકરણી છે, આત્મ-પર-ઉભયાધિકરણી છે, આત્મા-પર-ઉભયપ્રયોગથી અધિકરણ પણું છે.
[૬૬૫] – શરીર, ઇન્દ્રિય, યોગના ભેદો
– ઔદારિક આદિ પાંચે શરીરના બંધક સર્વે જીવો, પાંચે ઇન્દ્રિયના બંધક, ત્રણે યોગના બંધક એવા સર્વે જીવો અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. (૧૬) ઉદ્દેશક-૨- જરાક
[૬૬૬] – જીવોને જરા અને હોક, નૈરયિકાદિ સર્વે દંડકમાં - જરા અને શોકનો અર્થ, અસંશીને શોક ન હોય [૬૭] ભ૰ મહાવીર પાસે શકેન્દ્રનું આગમન, અવગ્રહ વિશે પ્રશ્ન