________________
‘‘ભગવઇ’” શ.૧૫, ૩.
ગોશાલકનું આગમન, ભ૰ સાથે ભ્રમણ
– આનંદ, આદિને ત્યાં પારણા, ગોશાલકનો શિષ્ય રૂપે સ્વીકાર – કુર્મગ્રામમાં તલના છોડ વિષયક પ્રસંગ
[૬૪૦- -- ગોશાલકનો વૈશ્યાયન બાલ તપસ્વી સાથે વિવાદ -૬૪૩] – વૈશ્યાયને ગોશાલક પર તેજોલેશ્યા મુકવી. ભદ્વા૨ા રક્ષણ ભ॰ દ્વારા ગોશાલકને તે જોલેશ્યા વિધિ જણાવવી
--
તલના વૃક્ષના પ્રસંગથી ગોશાલકનો પરિવર્તવાદ’’ – ગોશાલકની સાધના અને તેજોલેશ્યા ઉત્પત્તિ [૪૪] – છ દિશાચરો ગોશાલકના શિષ્ય થયા, સ્વતંત્ર વિચરણ – ગોશાલકના અજિનપણા વિશે ભ૰નું સ્પષ્ટીકરણ
[૪૫] – ગોશાલક અને આનંદ સાધુનું મિલન
-
-
– ગોશક દ્વારા આનંદને દૃષ્ટાંતથી સમજાવી ભ૰ મહાવીરને બાળીને ભસ્મ કરવા ધમકી
[૪૬] ગોશાલકનું સામર્થ્ય, અરિહંતનું તપોબળ [૪૭] ગૌતમાદિ નિર્પ્રન્થોને ગોશાલક સાથે વાદ ક૨વા મનાઇ [૪૮] – ભ૰ પાસે ગોશાલક નું વિસ્તારથી સ્વમત દર્શન
- સાત દિવ્ય ભવાંતરિત સાત મનુષ્ય ભવ આદિ કથન અને સાત શ૨ી૨ાંતર પ્રવેશનું વિસ્તૃત વર્ણન
[૪૯] ભ૰ મહાવીરનો ગોશાલકને આત્મગોપન નિષેધ [૫૦] ભ૰ મહાવીર પ્રતિ ગોશાલકના આક્રોશવચન [૫૧] – સર્વાનુભૂતિ, સુનક્ષત્ર અણગાર પર તેજોલેશ્યા ફેંકવી - ભ૰ મહાવીર ઉપર તેજોલેશ્યા પ્રક્ષેપ, તેજોલેશ્યાનો ગોશાલકના શરીરમાં જ પ્રવેશ.
-
– ગોશાલક સાથે શ્રમણોના પ્રશ્નોત્તર
– ગોશાલકનું ક્રોધ યુક્ત વર્તન અને વિચરણ
[૫૨] – તેજોલેશ્યાનું સામર્થ્ય, ચાર પ્રકારે પાનક–અપાનક – શુદ્ધ પાનનું સ્વરૂપ,
– ગોશાલક અને અયંપુલ આજીવિકોપાસકનું મિલન
-
12
– મૃત્યુ મહોત્સવ કરવા આજીવિકોને ગોશાલકની આજ્ઞા [૫૩] – ગોશાલકને સમ્યક્ત્વ પ્રાપ્તિ, આત્મનિંદા, અંતિમ ક્રિયા [૫૪] આજીવિકો દ્વારા ગોશાલકના અંતિમ સંસ્કાર- બે પ્રકારે
૧૭૭