________________
૧૭૬
૧૪-૮ - આગમ વિષય-દર્શન – જ્યોતિષ્કથી સૌધર્મ-ઇશાન કલ્પનું અંતર – સૌધર્મથી અશ્રુત કલ્પનું પરસ્પર અંતર – અનુત્તર વિમાનથી ઇષ~ામ્ભારા પૃથ્વીનું અંતર
– ઈષ~ાભારા પૃથ્વીથી અલોકનું અંતર [૨૫] – શાલવૃક્ષની ગતિ, પૂજાદિ, મહાવિદેહે નિર્વાણ
– શાલ વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [૨] ઉંબર વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [૨૭] અંબડ પરિવ્રાજક (““ઉવવાઈ”ની સાક્ષી) [૨૮] અવ્યાબાધ દેવ, તેની વિગુણ શક્તિ [૨૯] શક્રેન્દ્રનું સામર્થ્ય-સ્કૂર્તિ [૩૦] જંભક દેવ-નામકરણ, સ્વભાવ, દશભેદ, નિવાસાદિ
(૧૪) ઉદ્દેશક-૯- “અનગાર” [૩૧] - ભાવિતાત્મા અનગારનું જ્ઞાન
– પુદ્ગલ સ્કંધનો પ્રકાશ, ચંદ્રસૂર્ય વિમાનના પુદ્ગલ [૩૨] – નૈરયિકાદિ જીવોને સુખ–દુ:ખ આપતા પુદ્ગલો
– નૈરિયકાદિ જીવોને ઈષ્ટ અનિષ્ટ આદિ પુદ્ગલો [૩૩] મહર્તિક દેવની રૂપ અને ભાષા વિકુવણ શક્તિ [૩૪] સૂર્યનો અર્થ અને તેની પ્રભા [૩૫] શ્રમણ નિર્ગસ્થના સુખની દેવ સુખ સાથે તુલના
(૧૪) ઉદ્દેશક-૧૦- “કેવલી' [૩૬] કેવલીનું વિપુલ જ્ઞાન આદિ, સિદ્ધ ન બોલે તેનું કારણ
—X —X —
- શતક-૧૫ [૩૭] – આજીવિકામત ઉપાસક હાલાહલ નામક કુંભારણ,
– ગોશાલક પાસે છ દિશાચરનું આવવું, નિમિત્તાદિકથન
- છ પ્રકારે ફલાદેશ, ગૌશાલકની મિથ્યાજિન આદિ ઓળખ [૩૮] – ગૌતમની શંકા-ગોશાલક જિન કઈ રીતે કહેવાય?
– ભ૦ મહાવીર દ્વારા ગોશાલક સમગ્ર જીવન વૃત્તાંત [૩૯] – ભ૦ મહાવીરની દીક્ષા, ચાતુર્માસ, માસક્ષમણ,
- વિજયગાથાપતિનો ભ૦ મહાવીર પરત્વે વિનય અને
આહાર દાન વિધિનું સુંદર વર્ણન – પારણે પંચ દિવ્યવૃષ્ટિ, લોકપ્રશંસા,