________________
૧૭૫
ભગવાઈ” શ.૧૪, ઉ.૩ [૦૪] નૈરયિકાદિ દંડકમાં વિનય [૬૦૫] – અલ્પઋદ્ધિક દેવનું મહર્દિક દેવ મધ્યે ગમન શક્ય
– સમાનઋદ્વિ વાળા દેવનું સમાનઋદ્ધિક મધ્યગમન કઈ રીતે? [૬૦] નૈરયિકોનો પુદ્ગલ આદિ અનુભવ (“જીવાભિગમ”ની સાક્ષી)
(૧૪) ઉદ્દેશક-૪- “પુદ્ગલ” [૬૦૭- – અતીત, વર્તમાન, અનાગત કાળે પુદ્ગલ તથા સ્કંધ પરિણમન -૦૮] – અતીત, વર્તમાન, અનાગત કાળે જીવનું પરિણમન [૨૯] પરમાણુ પુદ્ગલનું શાશ્વત કે અશાશ્વત પણું [૧૦] પરમાણુ યુગલનું ચરમ કે અચરમપણું [૧૧] પરિણામના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી)
(૧૪) ઉદ્દેશક-પ- “અગ્નિ” [૧૨] નરયિકાદિ જીવોનું અગ્નિની મધ્યમાંથી ગમન [૧૩] નૈરયિકાદિ જીવોના દશ પ્રકારના અનુભવ [૧૪] મહર્તિક દેવો દ્વારા તિછપર્વત કે ભિંતનું ઉલ્લંઘન
(૧૪) ઉદ્દેશક-૬- “આહાર' [૧૫] નૈરયિકાદિ જીવોનો આહાર, આહારના પરિણામ, યોનિ, સ્થિતિ [૧] નૈરયિકાદિ જીવોનો વીચિ-અવીચિ દ્રવ્ય આહાર [૧૭] શકેન્દ્ર યાવત્ અય્યતેન્દ્રના રતિગૃહનું વર્ણન
(૧૪) ઉદ્દેશક-- “સંસ્કૃષ્ટ” [૧૮] ગૌતમના ભ૦ મહાવીર સાથે દીર્ઘ સ્નેહ આદિ પૂર્વે-પશ્ચાત [૧૯] આ દીર્ઘ સ્નેહાદિનું જ્ઞાન અનુત્તરૌપપાતિક દેવને પણ છે. [૨૦] તુલ્ય છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ, સંસ્થાન [૨૧] ભક્ત પ્રત્યાખ્યાનીની આહાર આસક્તિ-અનાસક્તિ [૨૨] લવસપ્તમ દેવની વ્યાખ્યા [૨૩] અનુત્તરૌપપાતિકનો અર્થ અને અનુત્તરોત્પત્તિ કારણ
(૧૪) ઉદ્દેશક-૮-“અંતર” [૨૪] - રત્નપ્રભાદિ નરકનું પરસ્પર અંતર
– સાતમી નરક અને અલોકનું અંતર - રત્નપ્રભાથી જ્યોતિષ્ક દેવનું અંતર