________________
૧૭૪
૧૩/–/– આગમ વિષય-દર્શન (૧૩) ઉદ્દેશક-૯- “અનગારÖક્રિય’
[૫૯૪] – ભાવિતાત્મા અણગારનું વૈક્રિય લબ્ધિથી આકાશગમન, રૂપવિકુર્વણા, હિરણ્યાદિ પેટી દૃષ્ટાંતે રૂપ વિકુર્વણા, વડવાગલ, જળો, બીજંબીજક આદિ પક્ષી સમાન ગતિ, ચક્ર કે રત્ન હસ્ત પુરુષ સમગતિ, વિસભંજિકાદિ ગતિ, વનખંડ કે પુષ્કરિણી રૂપે ગમન, પુષ્કરિણી રૂપ વિક્ર્વણા · આ સર્વે રૂપવિકુર્વણ સામર્થ્ય છે. પણ પ્રવૃત્તિ હોતી નથી - માયા સહિત સાધુ આ વિકુર્વણ કરી આલોચે તો આરાધક (૧૩) ઉદ્દેશક-૧૦- ‘“સમુદ્ઘાત’
[૫૯૫] છાદ્મસ્થિક સમુદ્દાત (‘‘પન્નવણા’’ની સાક્ષી)
——X
-
શતક ૧૪
(૧૪) ઉદ્દેશક-૧- ચરમ''
[૫૯૬] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા [૫૯૭] અનગારને જેવી લેશ્યા તેવા દેવાવાસે ઉત્પત્તિ [૫૯૮] – અસુરકુમા૨થી વૈમાનિક સુધી લેશ્માનુસાર ઉત્પત્તિ
– નૈરયિકથી વૈમાનિક સુધીની શિઘ્રગતિ અને તેનો સમય, [૫૯૯] – નૈરયિકાદિમાં અનંતરોપપત્ર, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન – અનંતરોપપત્ર, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન ત્રણેનો અર્થ, નૈરયિકાદિ દંડકને આશ્રિને તેમનો આયુ-બંધ
– નૈરિયકાદિ દંડકમાં અનંતર-પરપંર-ઉભયનિર્ગત જીવો અને તેના આયુષ્યનો બંધ
-- નૈરિયકાદિ દંડકમાં અનંતર-પરંપર-ઉભય ખેદોપપન્નક જીવ અને તેના આયુષ્યનો બંધ
(૧૪) ઉદ્દેશક-૨- “ઉન્માદ’ [500] ઉન્માદયક્ષાવેશથી, મોહનીય રૂપે-નૈરયિકાદિ દંડકોમાં [૬૦૧] શક્રઆદિની વૃષ્ટિ કરણ પદ્ધતિ, વૃષ્ટિનો હેતુ [૬૦] ઇશાનેન્દ્ર આદિની તમસ્કાય રચના વિધિ અને હેતુ
(૧૪) ઉદ્દેશક-૩- “શરીર''
[૬૦૩] મહાકાય દેવ, અસુરકુમારાદિ દેવોનું ભાવિતાત્મા અનગારની મધ્યેથી ગમન, આવું ગમન કયા દેવ કરે, શા માટે કરે ?