________________
૧૭૩
ભગવઇ” શ.૧૩, ઉ.૫
(૧૩) ઉદ્દેશક-પ- “આહાર” [૫૮] નૈરયિક અચિત આહારી છે (“પન્નવણા”ની સાક્ષી)
(૧૩) ઉદ્દેશક-ક- “ઉપધાત” [૮૫] નૈરયિકની આંતર, નિરંતર ઉત્પત્તિ આદિ (શતક-૯૩૨) [૫૮] – ચમરેન્દ્રના ચમરચંચા આવાસનુ સ્થાન ઇત્યાદિ
- ચમચંચા આવાસ ચમરેન્દ્રનું રહેઠાણ નથી, ક્રીડાઘર છે
– મનુષ્ય લોકમાં ચાર પ્રકારના લયનો (ધરો). [૫૮૭] – વીતભયનગર, મૃગવન ઉદ્યાન, ઉદાયન રાજા, પ્રભાવતી રાણી
– પૌષધશાળામાં ઉદાયન રાજનું ધર્મજાગરણ અને સંકલ્પ – ઉદાયનનો સંકલ્પ જણીને ભ૦ મહાવીરનું આગમન – ઉદાયનનું ભવને વંદનાર્થે ગમન, પ્રવજ્યા વિચાર – પુત્ર અભિચી માટે શુભ ચિંતન, ભાણેજ કેશીને રાજ્યાર્પણ
– ઉદાયનની દીક્ષાનું વર્ણન, પદ્માવતીની શુભકામના [૫૮૮] અભિચિની મનોવેદના, કોણિક પાસે જવું, શ્રાવકપણું, ગતિ
(૧૩) ઉદ્દેશક--“ભાષા” [૫૮૯] – ભાષા-પુદ્ગલ છે, રૂપી, અચિત્ત, અજીવ રૂપ છે
– ભાષા જીવને હોય, બોલતી વેળા ભાષા કહેવાય
– ભાષાનું ભેદન, ભાષાના ચાર ભેદ [૫૯] મન-સર્વ વર્ણન ભાષા અનુસાર [૫૯૧] કાયા-આત્મ અને પુદ્ગલ બને છે, રૂપી-અરૂપી છે.
– સચિત્ત-અચિત્ત છે, જીવ-અજીવ છે, કાયાભેદન – જીવ અજીવ બંનેને કાયા છે, પૂર્વ કે પશ્ચાત્ કાયપણું
– કાયના સાત પ્રકાર-ઔદારિક આદિ [૫૨] – મરણના પાંચ ભેદ-આવિચીમરણ આદિ
– આવિચી આદિ મરણના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ- ભવથી ભેદો – નૈરયિકાદિ ક્ષેત્રે આવિચી આદિ મરણ કહેવાનો હેતુ – બાલમરણ અને પંડિત મરણના ભેદ – પંડિત મરણમાં પાદપોપગમન, ભક્ત પ્રત્યાખ્યાનના ભેદ
(૧૩) ઉદ્દેશક-૮-“કર્મપ્રકૃત્તિ” [૫૩] – કર્મની આઠ પ્રકૃત્તિ (““પન્નવણા''ની સાક્ષી)