________________
૧૭૨
૧૩/–/૧ – આગમ વિષય-દર્શન
[૫૫] – રત્નપ્રભા આદિ છ પૃથ્વીની સંખ્યાતા અને અસંખ્યાતા યોજનવાળા નરકાવાસોમાં સમ્યક્ મિથ્યા કે મિશ્ર દૃષ્ટિની ઉત્પત્તિ, ઉદ્ધર્તન, અવિરહ, સતા આદિ,
– સાતમી પૃથ્વીમાં મિથ્યાદષ્ટિની ઉત્પત્તિ આદિ [૫૬] લેશ્યાનો સંકલેશ અને નરકમાં ઉત્પત્તિ
(૧૩) ઉદ્દેશક-૨. “દેવ”
[૫૭] – દેવના ભવનવાસી આદિ ભેદ-પ્રભેદ
– અસુકુમાર આદિ ભવનવાસી, વ્યંતર, જ્યોતિ, વૈમાનિક દેવોના આવાસ, ઉત્પત્તિ, ઉદ્ધર્તન, સત્તા – લેશ્યાનો સંકલેશ અને દેવપણે ઉત્પત્તિ
(૧૩) ઉદ્દેશક-૩- નૈરયિક'
[૫૬૮] નૈયિકોનું અનંતર આહારી પણું ઇત્યાદિ (૧૩) ઉદ્દેશક-૪- “પૃથ્વી’’
[૫૬૯] – પૃથ્વી સાત- રત્નપ્રભાથી અધઃ સપ્તમી
– સાતે નરકના નરકાવાસ, તે નાકોના કર્મ, ક્રિયા આદિ [૫૭૦] નારકોના પૃથ્વી યાવત્ વનસ્પતિના સ્પર્શનુભવ [૫૭૧] સાતે નરકની પહોડાઇ–લંબાઇની તુલના [૫૭૨] નરકાવાસો સમીપના પૃથ્વીકાયાદિ જીવોના કર્મ અને વેદના [૫૭૩] લોક, અધોલોક, તિર્છાલોક, ઉર્ધ્વલોકનો મધ્યભાગ [૫૭૪] દિશા વિચાર-તેની આદિ, પ્રદેશો વૃદ્ધિ આકાર આદિ [૫૭૫– – પંચાસ્તિકાય રૂપ લોક, પંચાસ્તિકાયની પ્રવૃત્તિ -૫૭૯] – પંચાસ્તિકાય દ્રવ્યોનો તેના પ્રદેશોથી સ્પર્શ, કાળસમયથી સ્પર્શ
[૫૮૦] – પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં અન્ય અસ્તિકાયનું હોવું
– પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં કાળ સમયનું હોવું
-
- એક અસ્તિકાયના સ્થાનમાં અન્ય અસ્તિકાય પ્રદેશનું હોવું
- એક અસ્તિકાયના સ્થાનમાં કાળ સમયનું હોવું
—
– એક સ્થાવરજીવના સ્થાનમાં અન્ય સ્થાવર જીવોનું હોવું
[૫૮૧- -- પ્રત્યેક અસ્તિકાયના સ્થાનમાં એક પુરુષનું ઉઠવું-બેસવું અસંભવ, પણ ત્યાં અનંતા જીવો અવગાઢ હોય
-૫૮૩]
– લોકનો સમભાગ–સંક્ષિપ્ત ભાગ-વક્રભાગ, સંસ્થાનાદિ