________________
૧૭૧
ભગવાઈ” શ.૧૨, ઉ.૭
– બકરીની લીંડીનું દષ્ટાંતથી ઉક્ત વાતની સમજૂતિ [પપ૧] - પૃથ્વીના પ્રકારાદિ વર્ણન, નૈરયિકાદિમાં સર્વ જીવોની ઉત્પત્તિ – સર્વ જીવ પરસ્પર માતાપિતાદિ, શત્રુ, રાજાદિ સંબંધે થયેલ છે
(૧૨) ઉદ્દેશક-૮- “નાગ” [૫૨] – મહદ્ધિક દેવની સર્પ, હાથી, મણી, વૃક્ષ રૂપે ઉત્પત્તિ
– સપદિ રૂપે પૂજા આદિ થાય, એક ભવે મોક્ષે પણ જાય [૫૫૩] વાનરાદિ, સિંહાદિ, કાગડાઆદિની અવિરતિથી નરકગતિ
(૧૨) ઉદ્દેશક-૯- “દેવ” [પપ૪] દેવના ભવ્યદ્રવ્યાદિ ભેદો, ભવ્ય વ્યાદિ દેવની વ્યાખ્યા [૫૫૫] ભવ્ય વ્ય-આદિ પાંચે દેવોની ઉત્પત્તિ [પપ૬] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની સ્થિતિ [૫૫] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની વિફર્વણા શક્તિ [૫૫૮-– ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની મરણોત્તર ગતિ, -પ૫૯] – ભવસ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબદુત્વ
(૧૨) ઉદ્દેશક-૧૦-“આત્મા” [પso] આત્માના પ્રકાર, તેઓનો પરસ્પર સંબંધ, અલ્પબદુત્ત્વ [૫૧] – આત્મા જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ? નૈરયિકાદિમાં વિચારણા
– આત્માદર્શન રૂપ છે, નૈરયિકાદિ બધામાં દર્શનરૂપ [૫૨] – રત્નપ્રભાથી ઈષત્ પ્રાભાર પૃથ્વી સુધી સદ્ અસદ્ અને
અવકતવ્ય રૂપ ત્રણે છે તેનું કારણ – એક પરમાણુ યાવતુ અનંત પ્રદેશિક સંઘ પણ ત્રણે રૂપે છે
- X-X
શતક-૧૩
(૧૩) ઉદ્દેશક-૧- “પૃથ્વી' [૫૩] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા પિ૬૪] -- રત્નપ્રભાદિ સાત પૃથ્વી, તેના નરકાવાસ,
- આ નારકાવાસમાં એક સમયમાં જીવનું જન્મ-મરણ-સતાનાસંખ્યાતા યોજનવાળા અને અસંખ્યાતા યોજનવાળા નરકાવાસને આશ્રીને અનેક વિકલ્પો - સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસો, વિસ્તાર, જીવની ઉત્પત્તિ આદિ