________________
૧૯૧
“ભગવાઈ” શ.૨૪, ઉ.૧ [૮૪૧- સંજ્ઞી મનુષ્યની સાતે નરકમાં ઉત્પત્તિ, -૮૪૨] – બાકી પ્રશ્નોત્તર વિસ્તારથી) પૂર્વવત્ જાણવા
(૨૪) ઉદ્દેશક-૨ થી ૧૧ [૮૪૩- અસુરકુમારાદિ દેશમાં તિર્યંચ અને મનુષ્યનો ઉપપાત -૮૪૫] – વિસ્તૃત પ્રશ્નોત્તર - પૂર્વવત્ જાણવા
(૨) ઉદ્દેશક-૧૨ થી ૧૯ [૮૪૬- પૃથ્વી, અપુ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, -૮૫૫] તેઈન્દ્રિય, ચતરિન્દ્રિય એ આઠ ઉદેશકો
– દેવ, તિર્યંચ, મનુષ્યનો એકેન્દ્રિયમાં ઉપપાત – તિર્યંચ, મનુષ્યનો વિકલેન્દ્રિયમાં ઉપપાત – પૃથ્વીકાય ઉદ્દેશકમાં વિસ્તૃત વર્ણન, શેષ સાક્ષી
(૨૪) ઉદ્દેશક-૨૦- “તિર્યંચ પંચેન્દ્રિય” [૮૫] પંચેન્દ્રિય તિર્યંચમાં ચારે ગતિના જીવોનો ઉપપાત - વિસ્તૃત વર્ણન - ઉદ્દેશક-૧-મુજબ
(૨૪) ઉદ્દેશક-૨૧-“મનુષ્ય' [૮૫૭] મનુષ્યમાં ચારે ગતિના જીવોનો ઉપપાત – વિસ્તૃત વર્ણન - ઉદ્દેશક-૧-મુજબ
(૨૪) ઉદ્દેશક-૨૨થી ૨૪-“દેવ” [૮૫૮- વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકમાં તિર્યંચ અને મનુષ્યનો -૮૬૦] ઉપપાત-વિસ્તૃત વર્ણન-પૂર્વવત્
– X—X—–
શતક-૨૫
ઉદ્દેશક-૧-“લેશ્યા” [૮૬૧] બાર ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૮૬૨] વેશ્યા-(શતક-૧, ઉદ્દેશક-૨ની સાક્ષી) [૮૬૩] સંસારી જીવ ચૌદ ભેદે, તેનું અલ્પબદુત્ત્વ [૮૬૪] નૈરયિકાદિમાં એક સમયે ઉત્પન્ન બે જીવોના યોગ
અને તેનું અલ્બ બહુત્ત્વ [૮૫] યોગના પંદર ભેદ