________________
૧૫
“ભગવાઈશ.૯, ઉ.૩૩
– જમાલીને શરીરમાં વ્યાધિ, સંથારો પાથરવા કહેવું
– વિપરીત મતની સ્થાપના, સ્વતંત્ર વિહાર [૪૭] – જમાલી અને ગૌતમનો લોક, જીવ વિશે સંવાદ
– જમાલીની અશ્રદ્ધા, વિરાધતા, અનશન, કિલ્બિષિકદેવ [૪૬૮] જમાલીની ગતિ અંગે ગૌતમનો પ્રશ્નોત્તર [૪૯] - કિલ્બિષિક દેવોની સ્થિતિ, સ્થાન, કિલ્બિષિત્વ હેતુ
– કિલ્બિષિકની ભવ પરંપરા, જમાલીની સાધના, ગતિ [૭૦] જમાલીનું અલ્પ ભવભ્રમણ અને નિર્વાણ
(૯) ઉદ્દેશક-૩૪- પુરષઘાતક” [૪૭૧] – પુરુષ ઘાતક-પુરુષની સાથે અન્ય જીવ પણ હણે છે
– એ જ રીતે અશ્વ, ત્રસ, ઋષિ ઘાતક સંબંધે જાણવું
– પુરુષાદિ ઘાતક પુરુષાદિ અને અન્ય સાથે પણ વૈર બાંધે [૪૭૨] પૃથ્વીકાયાદિનો શ્વાસોચ્છવાસ, તે સમયે લાગતી ક્રિયા [૪૭૩] વાયુકાયને લાગતી ક્રિયાઓ
– X -X –
શતક-૧૦
(૧૦) ઉદ્દેશક-૧- “દિશા” [૪૭૪] ચોત્રીશ ઉદ્દેશકને સૂચવતી ગાથા [૪૭૫] – પૂર્વાદિ દિશા જીવરૂપ છે કે અજીવરૂપ-પ્રશ્નોત્તર
– દશ દિશાઓ, દિશા જીવ કે અજીવના દેશ-પ્રદેશ રૂપ છે?
એકેન્દ્રિય યાવત્ અનિન્દ્રિયના દેશ-પ્રદેશ રૂપ છે?
- રૂપી-અરૂપી અજીવના ભેદ, દિશા-વિદિશાનું જીવાજીવ રૂપ [૪૭] – શરીરના પાંચ ભેદ (અવગાહના સંસ્થાનપદની સાક્ષી)
(૧૦) ઉદ્દેશક-૨- “સંવૃત્ત અણગાર” [૪૭૭] – કષાય -અકષાય ભાવમાં સંવૃત અનગારને લાગતી ક્રિયા
– ઐયંપથિકી ક્રિયા લાગવાના હેતુ [૪૭૮] યોનિના ત્રણ ભેદ [૪૭૯] વેદનાના ત્રણ ભેદ [૪૮] ભિક્ષુ પ્રતિમા (દશાશ્રુતસ્કંધની સાક્ષી) [૪૮૧] – અકૃત્ય સ્થાન આલોચનાદિથી આરાધના
– અકૃત્ય સ્થાન આલોચનાદિનો ભાવ પણ પ્રવૃત્તિ નહીંઅથવા બંને નહીં તો વિરાધના