________________
૧૬૬
૧૦/-૩-આગમ વિષય-દર્શન (૧૦) ઉદ્દેશક-૩- “આત્મબદ્ધિ” ૪૮૨] – એક દેવનું ચાર-પાંચ દેવાવાસ ઉલ્લંઘન સામર્થ્ય
– અલ્પઋદ્ધિક અને મહર્તિક દેવોની શક્તિ,ગમન
– અલ્પદ્ધિક-મહર્દિક દેવીની શક્તિ અને ગમન [૪૮૩] ઘોડાના હૃદય-યકૃત્ વચ્ચે કર્કર વાયુ [૪૮૪- – ભાષાનો ભેદ-આમંત્રણી આદિ બાર -૪૮૬] – પ્રજ્ઞાપની અને મૃષા ભાષા અંગે પ્રશ્નાતર
(૧૦) ઉદેશક-૪- “શ્યામહસ્તી” [૪૮૭] – શ્યામહસ્તી અણગાર અને ગૌતમ સ્વામીના સંવાદ
– અસુરકુમારના ત્રાયસ્ત્રિશક દેવ-પૂર્વભવ – કાકંદી નગરી, તેત્રીશ શ્રમણોપાસકનું વર્ણન – સંયમ વિરાધના, અંતે અનશન, ત્રાયસ્વિંશક દેવત્વ – સંદિગ્ધ ગૌતમનું ભ૦ મહાવીર સમીપે ગમન, – ત્રાયન્નિશક દેવના શાશ્વતપણાનો ભ૦નો ઉત્તર – બલીન્દ્રના ત્રાયસ્ત્રિશક દેવનો સંબંધ – બિભેલ સંનિવેશ, બાકી અસુરેન્દ્ર મુજબ જાણવું – ધરણેન્દ્રાદિ ભવન વાસી, વ્યંતરેન્દ્રો પણ ત્રાન્ઝિશક દેવો – શકેન્દ્રના ત્રાયસ્વિંશક દેવો-પૂર્વભવ યુક્ત વર્ણન – ઈશાનેન્દ્રાદિને પણ ત્રાં સ્વિંશક દેવો-શાશ્વતપણું
(૧૦) ઉદ્દેશક-૫- “દેવ” [૪૮૮] – સ્થવિરોનો ભ૦ મહાવીર સાથે સંવાદ
– ચમરેન્દ્રની પાંચ અગ્રમહિષી અને તેનો પરિવાર -અમરેન્દ્રની તેમની સાથે સુધર્મા સભામાં ભોગ ન ભોગવે – કારણ માણવકસ્થંભ, જિનઅસ્થિ, તેની પવિત્રતા
– અમરેન્દ્રના સોમ લોકપાલની અઝમહિષી-પરિવાર [૪૮૯] – સોમલોકપાલ સોમા રાજધાનીમાં ભોગ ન ભોગવે
– બાકીના લોકપાલનું વર્ણન તે જ પ્રમાણે - બલીન્દ્ર આદિ લોકપાલનું વર્ણન-પૂર્વવત્ - પિશાચેન્દ્ર, ભૂતેન્દ્ર, યક્ષેન્દ્ર, રાક્ષસેન્દ્રની અગ્રમહિષી - કિન્નરેન્દ્ર આદિની અગ્રમહિષી આદિ વર્ણન – ચંદ્ર, સૂર્ય, ગ્રહો, શક્ર, ઇશાન ઇન્દ્રોની અઝમહિષી