________________
૧૬૪
૯/-૩૧ - આગમ વિષય-દર્શન [૪૬] – વિભંગ જ્ઞાનોત્પત્તિ, જ્ઞાનક્ષેત્ર,
– પછી સમ્યકત્વ પ્રાપ્તિ, ચારિત્ર, અવધિજ્ઞાન [૪૪૭] – અવધિજ્ઞાન અને વેશ્યા, જ્ઞાન, ઉપયોગ, યોગ, સંઘયણ,
સંસ્થાન, ઊંચાઈ, આયુ, વેદ, [૪૪૮] – અવધિજ્ઞાન અને કષાય, અધ્યવસાય, મુક્તિ, કષાયક્ષય,
કેવલજ્ઞાન-દર્શન, અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ ન કરે,
દીક્ષા ન આપે, સિદ્ધ થાય [૪૯] અશ્રુત્વા કેવલિના સંભવિત સ્થાન, એક સમયમાં સંખ્યા [૪૫૦] કેવલી આદિથી ધર્મ શ્રવણ કરીને ધર્મની પ્રાપ્તિ,
– પૂર્વે અશ્રુતામાં કહેલ બધી હકીકત શ્રુતામાં જાણવી - વધારામાં તે ઉપદેશ પણ આપે, દીક્ષા પણ આપે
() ઉદ્દેશક-૩ર- “ગાંગેચ” [૪૫૧] – ભવે મહાવીર અને પાર્થાપત્ય ગાંગેયનો સંવાદ
– જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, ચોવીશે દંડકમાં [૪૫૨] જીવોનું સાંતર-નિરંતર વન [૪પ૩- - પ્રવેશનક (ઉત્પત્તિ) ચાર પ્રકારે, -૪૫૭] – નરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવની ઉત્પત્તિના ભેદ-વિસ્તારથી
– નૈરયિકાદિ ઉત્પત્તિમાં અલ્પ બહત્ત્વ [૪૫૮] – નૈરયિકાદિ સર્વ જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, મરણ,
વિદ્યમાનની ઉત્પત્તિ-મરણ વગેરે પ્રશ્નો
– સ્વયં ઉત્પત્તિ સંબંધિ પ્રશ્નોત્તર, ભાનું સ્વયંજ્ઞાતત્વ [૫૯] પાર્થાપત્ય ગાંગેયનું પંચમહાવ્રત ગ્રહણ, નિર્વાણ
(૯) ઉદ્દેશક-૩૩- “કુંડગ્રામ” [૪૬૦- બ્રાહ્મણકુંડ ગ્રામ, દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બ્રાહ્મણ -૪૨] – ભ૦ મહાવીરના વંદનાર્થે ઋષભદત્ત-દેવાનંદાનું ગમન
– દેવાનંદાના સ્તનમાંથી દુધ ધારા, પુત્ર સ્નેહ હેતુ
– ઋષભદત્ત દેવાનંદાની દીક્ષા [૪૩] ભ૦ મહાવીરને જમાલીનું વંદનાર્થે જવું, વિસ્તૃત વર્ણન [૪૪] જમાલીના માતા-પિતા સાથે સંવાદ, દીક્ષા અનુમતી [૪૬૫] દીક્ષા લેવા જવાની તૈયારી, દીક્ષા વિધિ, દીક્ષા | [૪૬] – ભવેની અનુમતિ વિના જમાલીનું સ્વતંત્ર વિચરણ