________________
‘‘ભગવઇ'' શ.૮, ઉ.૯ [૪૨૪-પ્રયોગબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ -૪૨૭] તે-તે બંધમાં અંતર, કિંચિત્ અલ્પ બહુત્ત્વ વર્ણન – શરીર સંબંધિ પ્રયોગ બંધ, તેની સ્થિતિ, અંતર, અલ્પ-બહુત્વ, કારણભૂત કર્મ, દેશ-સર્વબંધકત્વ [૪૨૮] એક શરીરનો બંધક-બીજા શરીરનો બંધક છે કે કેમ ? પ્રશ્ન [૪૨૯] ઔદારિકાદિ પાંચે શરીરના દેશાદિ બંધકનું અલ્પબહુત્ત્વ (૮) ઉદ્દેશક-૧૦- આરાધના'
[૪૩૦] – શીલ અને શ્રુતની શ્રેયતાનો અન્યતીર્થિકનો મત
ભ૰ મહાવી૨-શીલ અને શ્રુત સંપન્નની ચઉભંગીને આશ્રીને દેશ કે સર્વથી આરાધક-વિરાધકપણું
[૪૩૧] આરાધનના ભેદ-પ્રભેદ, પરસ્પર સંબંધ, મોક્ષનું વર્ણન [૪૩૨] પુદ્ગલ પરિણામના ભેદ-પ્રભેદ [૪૩૩] પુદ્લગાસ્તિકાયના પ્રદેશ વિષયક દ્રવ્ય દેશાદિ પ્રશ્નો [૪૩૪] લોકાકાશ પ્રદેશ, એક જીવના પ્રદેશ- અસંખ્ય [૪૩૫] – કર્મ પ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેને આઠ પ્રકૃતિ - આઠે કર્મોના અવિભાજય અંશ, ચોવીશે દંડકમાં – જીવના પ્રત્યેક પ્રદેશે આઠ કર્મ આવરણ, ચોવીશે દંડકમાં [૪૩૬] આઠ કર્મોના પરસ્પર સંબંધ
[૪૩૭] ~ જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ-ચોવીશે દંડકમાં તેનો નિર્ણય
– સિદ્ધના પુદ્ગલી કે પુદ્ગલપણાનો નિર્ણય
—X—-X—
શતક-૯
(૯) ઉદ્દેશક-૧ થી ૩૦
[૪૩૮] ચોત્રીશ ઉદ્દેશક-નામ સૂચક ગાથા
[૪૩૯] ગૌતમ પૃચ્છા-ભ૰ મહાવીર દ્વારા જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કથન [૪૪૦- જંબુદ્રીપ યાવત્ મનુષ્ય ક્ષેત્રના ચંદ્ર સૂર્ય સંબંધે પ્રશ્ન -૪૪૩] (‘‘જીવાભિગમ’' સૂત્રની સાક્ષીથી પ્રત્યુત્તર) [૪૪૪] અઠ્ઠાવીશ અંતર્દીપ વિષયે પ્રશ્નો ( ‘‘જીવાભિગમ’’ની સાક્ષી)
(૯) ઉદ્દેશક-૩૧- અશોચ્ચા’'
[૪૪૫] – કેવલી આદિ પાસેથી ધર્મ શ્રવણ વિના પણ ધર્મપ્રાપ્તિ શચ – એ જ રીતે બોધિ, પ્રવજ્યા, બ્રહ્મચર્યવાસ, યાવત્
કેવળ શક્ય
૧૬૩