________________
૧૬૨
૮|-|-આગમ વિષય-દર્શન (૮) ઉદ્દેશક-ક- પ્રાસુક આહારાદિ [૪૦૫] – ઉત્તમ શ્રમણને શુદ્ધ આહાર દાનથી એકાંત નિર્જરા
- ઉત્તમ શ્રમણને અશુદ્ધ આહારદાનથી અધિક નિર્જરા અલ્પપાપ
– અસંયત ને શુદ્ધ કે અશુદ્ધ આહાર દાનથી એકાંત પાપ [૪૦] – જે શ્રમણનિમિત્તે આહાર પ્રાપ્ત થાય તે ન મળે તો પરઠવવો
– પાત્ર, ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટ, કંબલ આદિ માટે પણ તેમજ [૪૦] – અકૃત્ય સ્થાન આલોચના ભાવ વિષયક વિવિધ આલાપક અને
નિર્ઝન્થ તથા નિર્ચન્થીનું આરાધકપણું
– રોમ, તૃણ, વસ્ત્રના દષ્ટાંત વડે આરાધક પણાની સમજ [૪૦૮] દીવો કે બળતા ઘરમાં જ્યોતિ બળે છે. તેમ કહેવાય [૪૦૯ જીવ અને ઔદારિક આદિ પાંચે શરીર સંબંધિ ક્રિયા – ચાર દંડ-એકજીવ, અનેક જીવ, એક શરીર, અનેક શરીર
(૮) ઉદેહક-o- “અદત્તાદાન” [૪૧૦) – સ્થવિર અને અન્યતીર્થિકોનો સંવાદ
– અદત્તાદાન અને ચાલતા હિંસા આદિ અન્યતીર્થિના આક્ષેપ – સ્થવિર દ્વારા આક્ષેપ પરિહાર-સંયત પણાની સાબિતિ
– અન્યતીર્થિકનું નિરૂત્તર થવું, “ગતિ પ્રપાત” અધ્યયન [૪૧૧] – ગતિપ્રપાતના પાંચ ભેદો
(૮) ઉદ્દેશક-૮- “પ્રત્યેનીક” [૪૧૨] પ્રત્યેનીકના ભેદો-ગુરુ, ગતિ, સમૂહ, અનુકંપા, ઋત, ભાવથી [૪૧૩ વ્યવહાર પાંચ, આચરણીય વ્યવહાર, વ્યવહાર ફળ [૪૧૪] કર્મબંધના ભેદ, ઈર્યાપથિક કર્મ કોણ બાંધે, તેનો કાળ [૪૧૫] સાંપરાયિક કર્મ કોણ બાંધે, સાંપરાયિકર્મ બંધ કાળ [૪૧ -- કર્મ પ્રકૃતિ આઠ; પરીષહ બાવીશ -૪૨૦) – કઈ પ્રકૃતિમાં કેટલા પરીષહ?, કર્માનુસાર પરીષહ ચર્ચા [૪૨૧] - સૂર્યદર્શન-સવાર, મધ્યાહ્ન-સાંજ, સૂર્યનું ગતિક્ષેત્ર
– સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર, તારક્ષેત્ર, ક્રિયાદિ પ્રશ્નોત્તર – મનુષ્યક્ષેત્ર અંદર, બહારના સૂર્ય ચંદ્રાદિ પ્રશ્નોત્તર
(૮) ઉદ્દેશક-૯- “પ્રયોગબંધ” [૪૨૨] બંધના બે ભેદ-પ્રયોગ, વિગ્નસા [૪૨૩] વિગ્નસાબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ