SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ‘‘ભગવઇ’’ શ.૮, ૩.૨ (૮) ઉદ્દેશક-૨-આશિવિષ” [૩૮૯] – આશીવિષના બે ભેદો, જાતિ આશીવિષના ચાર ભેદો - કર્મ આશીવિષ-નૈરયિકાદિ દંડકને આશ્રિને વિચારણા [૩૯૦] છદ્મસ્થ સર્વ ભાવથી દશવસ્તુને ન જાણે, સર્વજ્ઞ જાણે [૩૯૧] – જ્ઞાનના પાંચ ભેદ, પાંચેના પેટા ભેદો (‘‘નંદીસૂત્ર’’ની સાક્ષી) – જીવોનું જ્ઞાની–અજ્ઞાનીપણું, ચોવીશ દંડકમાં જ્ઞાની-અજ્ઞાની – સિદ્ધોને ફક્ત એક કેવલજ્ઞાન જ [૩૯૨] – જ્ઞાની-અજ્ઞાની વિવરણ-ગતિ, ઇન્દ્રિય, કાય, સૂક્ષ્માદિ, નૈરયિકાદિ, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞીને આશ્રીને [૩૯૩] લબ્ધિના દશભેદ-અને પ્રભેદ, લબ્ધિ આશ્રિને જ્ઞાની-અજ્ઞાની [૩૯૪] ~ ઉપયોગના બે ભેદ આશ્રીને જ્ઞાની-અજ્ઞાની – યોગ લેશ્યા, કષાય, વેદ, આહારકને આશ્રીને જ્ઞાની-અજ્ઞાની [૩૯૫] જ્ઞાન-અજ્ઞાનના ભેદોને આશ્રીને તેના દ્રવ્યાદિ વિષય [૩૯૬] જ્ઞાની અને તેના ભેદને આશ્રીને તેની સ્થિતિ – જ્ઞાન, અજ્ઞાન, જ્ઞાન-અજ્ઞાનના પર્યાયોનું અલ્પબહુત્ત્વ (૮) ઉદ્દેશક-૩- ‘વૃક્ષ’ [૩૯૭] વૃક્ષના સંખ્યાત, અસંખ્યાત, અનંતજીવક ભેદ [૩૯૮] – દેહનો સૂક્ષ્મતર ભેદ પણ જીવપ્રદેશથી વ્યાપ્ત – જીવપ્રદેશને શસ્ત્રાદિથી પીડા થઇ શકે નહીં [૩૯૯] – પૃથ્વીના આઠ ભેદ અને ચરમ-અચરમ વિચાર (૮) ઉદ્દેશક-૪- ક્રિયા’ [૪૦૦] ક્રિયાના ભેદ (‘‘પન્નવણા’'ની સાક્ષી) (૮) ઉદ્દેશક-૫- “આજીવિક” [૪૦૧] - સામાયિક સ્થિત શ્રાવક અપહૃત થયેલ પોતાના ઉપકરણ શોધે · શ્રાવકને મમત્ત્વ ભાવનું પ્રત્યાખ્યાન નથી -- સામાયિક વ્રત સમયે પણ તેની સ્ત્રી તેની છે, પ્રેમ બંધ ન તુટે [૪૦૨] – સ્કૂલ પ્રાણતિપાત આદિ પાંચે અણુવ્રતનું સ્વરૂપ · અતિતકાલીન પ્રતિક્રમણ, વર્તમાન કાલીન સંવ૨ અને ભવિષ્ય કાલીન પ્રત્યાખ્યાનના ભેદો [૪૦૩] આજીવિકાના સિદ્ધાંતનું સ્વરૂપ-શ્રમણોપાસક, દેવલોક ચા 11 ૧૬૧
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy