SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ૭/- -આગમ વિષય-દર્શન [૩૭] – વરુણ નાગપૌત્રની દેવગતિ, અનંતર ભવે મુક્તિ – બાલમિત્રની મહાવિદેહે ગતિ અને તે ભવે મુક્તિ () ઉદ્દેશક-૧૦- "અન્યતીર્થિક” [૩૭૭] – કાલોદાયી આદિ ઘણા અન્યતીર્થિકોનું રાજગૃહી પાસે સ્થાન – પંચાસ્તિકાય વિષયે અન્યતીર્થિક અને ગૌતમનો સંવાદ - ભ. મહાવીર દ્વારા પ્રતિબોધ, કાલોદાયીની દીક્ષા [૩૭૮] – કાલોદાયી અનગારનો પાપકર્મના અશુભ ફલ વિશે પ્રશ્ન – ભવે મહાવીર દ્વારા વિષમિશ્રિત ભોજન દષ્ટાંત આપી ઉત્તર – શુભ કર્મના ફળનો પ્રશ્ન, ઔષધયુક્ત ભોજન દષ્ટાંત આપી સમાધાન – પ્રાણાતિપાત આદિની વિરતિનું ફળ [૩૭૯] અગ્નિકાય પ્રદિપ્તક અને ઉપશાંતકને થતો કર્મબંધ [૩૮] તેજલેશ્યાના પુદ્ગલનો પ્રકાશ, કાલોદયીનો તપ અને મુક્તિ —X—X— શતક-૮ ઉદ્દેશક-૧-“પુદગલ” [૩૮૧] દશ ઉદ્દેશક વિષય સૂચક ગાથા [૩૮૨] પુગલોના ત્રણ ભેદ-પ્રયોગ પરિણત આદિ [૩૮૩] એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ પર્યત પ્રયોગ પરિણત પુદ્ગલ – સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ઈન્દ્રિય શરીર, વર્ણાદિ ચતુષ્ક વગેરે ભિન્નભિન્ન અપેક્ષાએ ભેદો [૩૮૪] મિશ્ર પરિણત પુદ્ગલો-પ્રયોગપરિણત જેવા નવ દંડક [૩૮૫] વિગ્નસાપરિણત પુદ્ગલ-પ્રયોગપરિણામ જેવા નવ દંડક [૩૮] - એક દ્રવ્ય પ્રયોગ પરિણત પુદ્ગલના મન, વચન, કાયાની અપેક્ષાએ વિવિધ ભેદો – એક દ્રવ્ય મિશ્ર પરિણત, પુદ્ગલ-મન, વચન, કાયાશ્રિત ભેદો – એક દ્રવ્ય વિસ્રસાપરિણત પુદ્ગલના ભેદો-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન ભેદ [૩૮૭] – બે દ્રવ્યના પ્રયોગ, મિશ્ર અને વિન્નસા પરિણત પુદ્ગલ - ત્રણ, ચાર, પાંચ યાવત્ અનંત દવ્ય પરિણત પુદ્ગલ – આ સર્વે ભેદો એક દ્રવ્ય પરિણત પુદ્ગલાનુંસાર જાણવા વધારામાં એકસંયોગ, દ્વિ સંયોગ આદિ ભેદ છે [૩૮૮] ત્રણ પ્રકારના પુલોનું અલ્પ-બહત્ત્વ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy