________________
૧૫૯
ભગવાઈ” શ.૭, ઉ.૭
() ઉદ્દેશક-o- “અણગાર” [૩૧] સંવૃત્ત અણગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે, તેનું કારણ [૩૨] – કામ વિષયક પ્રશ્નોત્તર- રૂપી, સચિત્ત-અચિત્ત, જીવોને હોય, ભેદ
– ભોગ વિષયક પ્રશ્નોત્તર-રૂપી ઈત્યાદિ કામ પ્રશ્નો મુજબ – કામ ભોગના શબ્દાદિ પાંચ ભેદ, જીવ કામી-ભોગી બને, તેનો હેતુ
-નૈરયિકાદિ દંડકોમાં કામીભોગીત્વ, કામીભોગી અલ્પ બહુક્ત [૩૩] – ઉત્થાન આદિથી છદ્મસ્થનું ભોગ સામર્થ્ય
– ભોગોના ત્યાગથી મહાનિર્જરા, અવિવજ્ઞાનીનું ભોગ સામર્થ્ય
-પરમાવધિજ્ઞાની અને કેવલજ્ઞાનીનો તેજ ભવે મોક્ષ, [૩૪] અકામ-પ્રકામ વેદના સ્વરૂપ, અસંન્ની-સંજ્ઞી જીવોને આશ્રીને
(6) ઉદ્દેશક-૮- “છઘસ્થ” [૩૫] છદ્મસ્થને કેવળ સંયમાદિથી મુક્તિ નહીં (જુઓ સૂત્ર-૫૧) [૩] હાથી અને કુંથુના જીવની સમાનતા (“રાયપસણીય'ની સાક્ષી) [૩૭] નૈરયિકાદિ દંડકોમાં પાપકર્મથી દુઃખ, કર્મનિર્જરાથી સુખ [૩૬૮] સંજ્ઞાના દશભેદ-ચોવીશે દંડકમાં, નારકમાં દશ ભેદ વેદના [૩૯] હાથી અને કુંથવાને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા અને તેનો હેતુ [૩૭૦] આધાકર્મી આહારકને કર્મ પ્રકૃત્તિના બંધ આદિ (સૂત્ર-૧૦૦ મુજબ)
() ઉદ્દેશક - ૯ - “અસંવૃત” [૩૭૧] અસંવૃત સાધુ દ્વારા પુદ્ગલ ગ્રહણ અને વિદુર્વણા [૩૭૨] – મહાશિલા કંટક સંગ્રામ-હારજીત કોની થઈ?સેના કેવી?
– કણિક રાજાની તૈયારી, ઇન્દ્ર સહાય. મહાશિલાકંટક નામ કેમ ?
– ચોરાશીલાખ માણસોનું મરવું, તેની ગતિ [૩૭૩] રથમુશલ સંગ્રામ-હારજીત કોની થઈ આદિ ઉક્ત પ્રશ્નોત્તર [૩૭૪] શકેન્દ્ર અને ચમરેન્દ્રની પૂણિકને સહાયનો હેતુ [૩૭૫] – યુદ્ધમાં હણાએલ બધાં દેવગતિ ન પામે
– વરુણ નાગપૌત્રનું જીવન, ધર્મચર્યા, યુદ્ધ માટે તૈયારી -- વરુણનો અભિગ્રહ, ઘાયલ વરુણનું યુદ્ધમાંથી પ્રયાસન – વરણની અંતિમ આરાધના, સમાધિ મરણ – બાલમિત્રનું ઘાયલ થઈ યુદ્ધમાંથી પ્રત્યાગમન - દેવ દ્વારા પુષ્પવૃટ્યાદિ, તે જોઈ યોદ્ધાની દેવગતિની માન્યતા